________________
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双琅琅琅琅双双双
જ જાય જ ન બજાર જન જા જા જા જા જા જા જા જા જા જા જા જ ધર્મપરીક્ષા ક * यत एवं श्रोतृहितसाधनरूपात् कारणात् श्रोतृभेदेन सर्वज्ञदेशनाया भिन्नतया परिणमनात् में कारणात् कालादिभेदेन नयभेदात्कारणात् वा सर्वज्ञानां असर्वज्ञानां वा देशनावैचित्र्यौपपत्तिः । * सम्भवति, ततः तन्मूलसर्वज्ञप्रतिक्षेपस्य = श्रोतृभेदेन भिन्नतया परिणतायाः सर्वज्ञदेशनाया । * मूलं यः सर्वज्ञः, कालादिभेदेन नयभेदाद् असर्वज्ञानां विचित्रदेशनाया मूलं यः सर्वज्ञः, तस्य : * प्रतिक्षेपस्य = खण्डनस्य "आत्मनित्यत्वादिपदार्थप्रतिपादनाद् न कपिलबुद्धादयः सर्वज्ञाः"
इत्यादिरूपस्य महापापत्वात् = महात्मनामाशातनाकारित्वेन सर्वज्ञखण्डनस्य प्रतिपादितस्वरूपस्य । * महापापजनकत्वात् ।
___ इत्थं च सर्वज्ञमतैक्येऽपि समाधानत्रितयेन तद्देशनाभेदोपपत्तेः सम्भवान्न सर्वज्ञानां भिन्नत्वं, * * ततश्च सर्वेषां सांख्यबौद्धजैनादीनां योगिनामेकसर्वज्ञभक्तत्वमप्रतिहतमिति ।
ચન્દ્રવ: (“સર્વજ્ઞો અને સર્વજ્ઞોનો મત એક જ છે” એવું માનીને પણ સર્વજ્ઞોની કે ૫ દેશનાનો ભેદ ઘટી શકે છે. એ માટે એક સમાધાન આપીને હવે એક સાથે બીજું અને જે - ત્રીજું સમાધાન આપે છે.)
(કપિલ, બુદ્ધ, વીતરાગમહાવીર આ બધા સર્વજ્ઞો છે. એટલે તેઓ) “બધી વસ્તુ જે ક અપેક્ષાએ નિત્યાનિત્ય છે” આ વિગેરે પરમાર્થને જાણતા જ હતા. અને માટે બધાએ એક સરખી જ દેશના આપેલી. (કપિલે “આત્મા નિત્ય જ છે” એવી કે બુદ્ધ “આત્મા નું
અનિત્ય જ છે” એવી દેશના આપી જ નથી. બધાએ પ્રમાણદેશના જ આપેલી. કે હવે જે શિથિલ સાધુ હોય તેને એવી પ્રમાણ દેશના અપાય કે “આધાકર્મી વાપરવામાં કે દુર્ગતિ થાય જ એવો એકાંત નથી. આત્મપરિણતિ પ્રમાણે ફળ મળે.” તો આ પ્રમાણેની જ
દેશના શિથિલાચારીને આત્મત્તિક હિતકારી ન બને. એના બદલે એને નયદેશના અપાય શું છે કે “આધાકર્મી વાપરનારો નરકાદિમાં ગયા વિના ન રહે.” તો એ તેને શિથિલાચારથી જે છોડાવનારી આત્મત્તિક હિતકારી બને.
એમ સર્વજ્ઞોની સામે બેઠેલા શ્રોતાઓમાં ઘણા એવા હતા કે તે તે નયની દેશના જ * એમને વધુ હિતકારી બને, પ્રમાણદેશના નહિ. દા.ત. કપિલની સામે રહેલા શ્રોતાઓ જ જે મૃત્યુ વિગેરેથી ખૂબ ગભરાતા હતા. હવે તેઓને “આત્મા નિત્ય પણ છે, અને અનિત્ય રે જે પણ છે” આવી દેશના આત્મત્તિક હિતકારી ન બને. પરંતુ “આત્મા નિત્ય જ છે. કદિ જ મરતો નથી” આવી દેશના એમને હિતકારી બને. કેમકે આત્માની અમરતાની દેશનાથી કે એમનો મૃત્યુ ભય... નીકળી જાય.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英次
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૨