________________
英英英英英英英英英英英英英英英語
મારા જીજાબાજ રાજા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જ ધર્મપરીક્ષાનું * एव । अत एव पाटलिपुत्रप्राप्त्यनुकूलतन्मार्गचलनरूपायां क्रियायामपि न तयोः परस्परं * * विवादः । न हि एकोऽपि वदति यथा “पाटलिपुत्रगमनार्थं अस्मिन्मार्गे न गन्तव्यम्" इत्यादि।
एवं मध्यस्थमिथ्यात्विनां सम्यग्दृष्ट्यादीनां च मोक्ष एव इष्टं गन्तव्यस्थानमस्ति, तौ च । * शमप्रधानपरिणतिरूप एकस्मिन्नेव मोक्षमार्गे वर्त्तते । परं सम्यग्दृष्ट्यादयो मोक्षासन्नाः, * * मिथ्यादृष्ट्यस्तु मोक्षादूरवर्तिनः । तथाऽपि मार्गस्यैकत्वाद् मोक्षानुकूलायां सर्वज्ञभक्तौ । * मोक्षमार्गानुकूलायां वा सर्वज्ञभक्तौ तयोविवादो नास्त्येवेति । - ચન્દ્રઃ મધ્યસ્થ મિથ્યાત્વી કે સમ્યક્વીઓ જે મોક્ષ મેળવવા માંગે છે, તે એક જ જ
છે. અને માટે મોક્ષાર્થી એવા તેઓમાં પહેલા-ચોથા વિગેરે ગુણસ્થાનને લીધે પરિણામનો જે ભેદ = તરતમતા હોય તો પણ તેઓનો માર્ગ તો એક જ રહે છે. માર્ગ બેયનો જુદો જુદો કે જે પડતો નથી. (કેમકે જ્યાં જવાનું છે, તે સ્થાન બેયનું એક છે.) અને એટલે જ એ મોક્ષને ૨ કે મોક્ષમાર્ગને અનુકૂલ એવી સર્વશભક્તિમાં પણ તેઓનું પરસ્પર વિવાદ ન જ હોય.
(પાટલિપુત્ર જવા ઈચ્છતા બે મિત્રોમાંથી એક મિત્ર પાટલિપુત્રથી પાંચ યોજન દૂર કરે છે. બીજો મિત્ર એ જ રસ્તા ઉપર પાંચસો યોજન દૂર છે. અહીં બેનું ઈષ્ટ સ્થાન એક જ છે જ હોવાથી ભલે તેઓ પાટલિપુત્રથી નજીક-દૂર હોય તો પણ બેયનો માર્ગ તો એક જ રહે. હું અને એટલે એ પાટલિપુત્રપ્રાપ્તિને કે તે માર્ગને અનુકૂલ એવી તે માર્ગ ઉપર ચાલવાનું જે વિગેરે રૂપ પ્રવૃત્તિમાં તે બેયને ઝઘડો ન જ હોય. “પાટલિપુત્ર જવા માટે આ રસ્તે ન જ
ચાલવું.” એવું બેમાંથી એકેય ન જ બોલે. છે એમ, મધ્યસ્થ મિથ્યાત્વી અને સમ્યસ્વી વિગેરે જીવો એક જ મોક્ષમાં જવાની કે { ઈચ્છાવાળા હોવાથી મોક્ષ માટેનો તેમનો શમપ્રધાન પરિણતિરૂપ મોક્ષમાર્ગ તો એક જ જ રહે છે. અને એટલે મોક્ષ કે શમપ્રધાનપરિણતિને અનુકૂલ એવી સર્વજ્ઞની ભક્તિમાં પણ કે તેઓનો વિવાદ ન જ હોય તે સ્પષ્ટ છે.)
瑟瑟瑟寒寒寒寒寒寒寒寒寒双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双赛赛双双双双双双双双双双双双双双双双双双双双返双双双双双跌
與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英與與與與與洪湖
યશો: ૩¢ ૨ (યોવૃષ્ટિ. ૨૨૭-૨૨૩) – प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ।। एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।। संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૯૪