________________
જીજાજી જાજા રાજરાજા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા ધર્મપરીક્ષણ કે (૪) બાકી સર્વજ્ઞના (સાદિત, નિત્યત્વાદિ) વિશેષો તો બધા છદ્મસ્થો વડે સંપૂર્ણપણે જ કે જાણી શકાતા નથી. તે કારણથી વિશેષધર્મોવાળા સર્વજ્ઞને પામેલો તો કોઈ નહી થાય. ૬ (૫) તે કારણથી (વિશેષધર્મયુક્ત સર્વશને પામેલો કોઈ ન હોવાના કારણે) જ જે કે કોઈપણ જીવ સામાન્યથી પણ (= નિરતિશયગુણવાળા તરીકે પણ) આ સર્વજ્ઞને સ્વીકારે , કરે છે, નિઃસંદેહ પણે તે અંશ વડે જ તે જીવ બુદ્ધિમાનોને તો (બીજા સર્વજ્ઞસ્વીકાર કરનારા રે સમ્યગ્દષ્ટિઓ વિગેરેની સાથે) સમાન જ છે.
(અર્થાત્ બુદ્ધિમાનો આ જીવને બીજા સર્વજ્ઞસ્વીકર્તાઓ જેવો જ માને છે.). ૬ (૬) જેમ એક જ રાજાના ઘણા ય આશ્રિતો હોય અને તે બધા જ દૂર-નજીક આ વિગેરેનો ભેદ હોવા છતાં રાજાના સેવક ગણાય.
(૭) તેમ સર્વજ્ઞત્વનો ભેદ ન હોવાથી એક જ સર્વજ્ઞ હોવાથી બધા સર્વજ્ઞવાદીઓ છે ૨ (જૈન, શૈવાદિનો) જુદાજુદા આચારમાં રહેલા હોવા છતાં પણ સર્વજ્ઞતત્ત્વને અનુસરેલા હું જ જાણવા. હું (૮) સર્વજ્ઞ મહાત્માઓ વચ્ચે નામ, આકૃતિ વિગેરેનો ભેદ હોવા છતાં પણ પરમાર્થથી જે
ભેદ નથી. મહાત્માઓએ આ વાત ચિંતવવા જેવી છે. ___ यशो० : न च परेषां सर्वज्ञभक्तरेवानुपपत्तिः, तेषामप्यध्यात्मशास्त्रेषु चित्राचित्रविभागेन
भक्तिवर्णनात्, संसारिणां विचित्रफलार्थिनां नानादेवेषु चित्रभक्तरेकमोक्षार्थिनां चैकस्मिन् में * सर्वज्ञेऽचित्रभक्त्युपपादनात् ।
चन्द्र० : ननु मिथ्यात्विनः किं सर्वज्ञप्रतिपत्तिः सम्भवति ? येन तेषां सर्वज्ञभक्तत्वं स्यात् ? इत्याशङ्कायामाह - न च परेषां सर्वज्ञभक्तेरेव = आस्तां तावत्सर्वज्ञभक्त्यभावात् . ॐ सर्वज्ञसेवकत्वानुपपत्तिः, प्रथमं तु सर्वज्ञभक्तेरेवेत्येवकारार्थः । अनुपपत्तिः = अघटमानता ।
हे पूर्वपक्ष ! “परेषां सर्वज्ञभक्तिरेव न घटते ? कुतस्तरां तया तेषां तद्भक्तत्वम्" इति से * भवता न वाच्यम् । किमर्थं न वाच्यम् ? इत्यत्र कारणमाह - तेषामपि = न केवलं सम्यग्दृशामेव, अपि तु मिथ्यात्विनामपि इत्यपिशब्दार्थः । चित्राचित्रेत्यादि ।
ननु चित्राचित्रभक्तिवर्णनमात्रात्तेषां सर्वज्ञभक्तिः कथं सिद्ध्यते ? इत्यतश्चित्रा - चित्रभक्तितात्पर्यार्थमाह - संसारिणां विचित्रफलार्थिनां = सोमयमवरुणकुबेरादिમહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૯૦ /
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
双双双双双双双赛双双双双双双双双双双双双双双双双获悉双双双双双双双双涨寒寒寒寒寒寒寒寒双双双双双涨双双双双双双双双获双双双双双双双双双双强