________________
એ ધમપરીક્ષા
જીજાજીના પાકની કાળજી રાજીનામાની જા જા જા જનક
* स्थानप्राप्त्यादिरूपाणि यानि विचित्रफलानि, तदीप्सूनां नानादेवेषु = सोमयमवरुणकुबेरादिदेवेषु । चित्रभक्तेः = भिन्नभिन्नप्रकाराया भक्तेः उपपादनाद् इति पदेन सहास्यान्वयः कर्त्तव्यः । एकमोक्षार्थिनां च = एक एव यो मोक्षस्तत्स्पृहावतां च एकस्मिन्सर्वज्ञे अचित्रभक्त्युपपादनात् में = વિરૂપાયા : ૩૫૫૯નત્તિ ! * इदमत्र तात्पर्यम् - सोमयमवरुणकुबेरादिस्थानप्राप्त्यर्थं सोमादिदेवानां भक्तिः कर्त्तव्या ।
तेषां च देवानां तत्स्थानानां च परस्परं भिन्नस्वरूपत्वात् तेषां भक्तिरपि भिन्नप्रकारैव भवति। न हि यादृशी भक्तिर्लक्षरूप्यकार्जनाय वणिजादेः क्रियते, तादृशी भक्तिरेव राज्यप्राप्त्याद्यर्थं । राज्ञः क्रियते, किन्तु भिन्नरूपैवेति । * किन्तु मोक्षेप्सूनां तु एकस्मिन्सर्वज्ञ एव भक्तिः प्रतिपादिता । ततश्च एकस्यैव मोक्षस्य *
साधनार्थं एकस्यैव सर्वज्ञस्य भक्तेः उपपादनाद् ज्ञायते यदुत व्यक्तिभेदेऽपि सर्वज्ञ एक एव। * यदि च सर्वज्ञा भिन्नाः स्युः, तर्हि तेषां भक्तिरपि विचित्रा स्यात् । न च सा तथा, ततश्च * * सर्वज्ञभक्तरेकविधत्वप्रतिपादनात् सर्वज्ञस्यैकत्वं सिद्ध्यतीति भावः । - ચન્દ્રઃ (પૂર્વપક્ષઃ અરે, ઉપાધ્યાયજી ! મિથ્યાત્વીઓ સર્વજ્ઞભક્તિવાળા હોવાથી તે - તેઓ સર્વજ્ઞના ભક્ત છે, એ વાત તો દૂરની છે. પહેલી વાત તો એ કે મિથ્યાત્વીઓમાં સર્વજ્ઞભક્તિ જ ક્યાં ઘટે છે. તમને એવું કહ્યું જ કોણે ? કે મિથ્યાત્વીઓમાં પણ સર્વજ્ઞભક્તિ હોય છે ?) તે ઉપાધ્યાયજી : અધ્યાત્મશાસ્ત્રોમાં મિથ્યાત્વીઓને પણ ચિત્ર અને અચિત્ર એમ બે જે પ્રકારે ભક્તિ હોવાનું વર્ણન કરેલ છે. એ ઉપરથી સમજાય છે કે મિથ્યાત્વીઓને પણ # સર્વજ્ઞની ભક્તિ સંભવે છે. ૪ (પૂર્વપક્ષ : વાહ ! તમે અમને ઉલ્લુ બનાવવા માંગો છો? મિથ્યાત્વીઓમાં ચિત્ર
અને અચિત્ર ભક્તિ બનાવી. એના ઉપરથી મિથ્યાત્વીઓને સર્વજ્ઞભક્તિ શી રીતે સિદ્ધ છે
始英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
双双双双双双双双双双双双双双双双双双双返双双双双双双双双双双双双双寒寒寒寒寒寒双双双双双双双双蒸熟蒸浓浓浓浓双双双获莱寒寒寒寒寒寒寒寒寒寒瑟
કે થાય ?)
ન ઉપાધ્યાયજી : અધ્યાત્મગ્રન્થોમાં મિથ્યાત્વીઓને ચિત્ર-અચિત્ર ભક્તિ આવી રીતે રે ઘટાવી આપી છે કે જે સોમદેવનું સ્થાન, યમદેવનું સ્થાન, વરૂણ કે કુબેર દેવનું સ્થાન હું વિગેરે જાતજાતના ફળોની ઈચ્છાવાળાઓ હોય તેઓ તે તે દેવને વિશે ભક્તિ કરે. (હવે રે કે આ બધા દેવો અને દેવોના સ્થાનો એક સરખા નથી. એટલે નીચલા સ્થાન માટે ? જે નીચલાદેવની ભક્તિ નીચલા પ્રકારની હોય. ઉપલા સ્થાન માટે ઉપલાદેવની ભક્તિ વધુ જ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૯૧