________________
双联赛赛琅琅双双双双双双联双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双返双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
o nnoissonacoconococc00 धर्मपशक्षा तथा च पारमार्थिकसर्वज्ञस्वीकार एव भावजैनत्वम् । स च न कदाग्रहिमिथ्यात्विनां, * किन्तु मध्यस्थमिथ्यात्विनामिति । "कदाग्रहिमिथ्यात्विनोऽजैनाः, मध्यस्थमिथ्यात्विनः । * सम्यग्दृष्ट्यादयश्च जैनाः" इत्येवं जैनाजैनव्यवस्थासम्भवान्न तद्विलोपापत्तिरिति भावः ।
यथा हि कश्चिद् भवाभिनन्दी भोगलम्पटमेव कञ्चित्साधुं गुरुं कृत्वा तं सद्गुरुं प्रतिपाद्य सर्वत्र तद्वचनपुरस्कारेण भवानन्दं पोषयति, न च तस्य तात्त्विकं सद्गुरुपारतन्त्र्यं, किन्तु ।
भवाभिनन्दित्वपोषणमेव । एवं कदाग्रहिणो जीवा रागद्वेषकलुषितमेव भगवन्तं सर्वज्ञतया । * मत्वा सर्वत्र तद्वचनपुरस्कारेण निजकदाग्रहं पोषयन्ति, न च तेषां तात्त्विकं सर्वज्ञाभ्युपगन्तृत्वं, * किन्तु कदाग्रहपोषणमेवेति न तेषां भावजैनत्वमिति स्पष्टार्थः । * अक्षरार्थस्तु भावार्थानुसारेण सुज्ञेयः । नवरम् - रागद्वेषादीत्यादि, रागद्वेषादिभिर्विशिष्टः । * कल्पितः = न तु परमार्थिको यः सर्वज्ञः, तत्स्वीकारेऽपि इति । माध्यस्थ्यावदातबुद्धीनां * = माध्यस्थ्यविशुद्धप्रज्ञानां विप्रतिपत्तिविषयप्रकारांशे = "आत्मा नित्य एव, अनित्य एव" * इत्यादयो या विरूद्धा प्रतिपत्तयः, तासां विषयभूतौ यौ प्रकारौ = विशेषणौ नित्यत्वानित्यत्वरूपौ,
तद्रूपेऽशे । तादृशज्ञानविषये विशेष्येत्यांशे आत्मादिस्वरूपे तु विरूद्धा प्रतिपत्तिर्नास्त्येव, . * सर्वैरपि आत्मस्वीकारात् । किन्तु नित्यत्वादिरूपे प्रकार एव विप्रतिपत्तिरस्तीति ।
ચન્દ્રઃ પૂર્વપક્ષ વાહઆ રીતે જો અવેદ્યસંવેદ્યપદવાળા મિથ્યાત્વીઓને પણ , રે ભાવજૈન માનવાના હોય, તો તો પછી “આ જૈન અને આ અર્જુન એવી આખી વ્યવસ્થા તે જ તુટી પડશે. કેમકે હવે તો બધા મિથ્યાત્વીઓ = અજૈનો પણ જૈન જ બની ગયા. કોઈ છે
અજૈન ન રહ્યું.” * (प्रश्र : HIS ! मिथ्यात्वामी ५९॥ ४ सर्वशन। सेव डोय, ते. ४ भावन बने.
એમ ગ્રંથકારે કહ્યું છે. તો બધા મિથ્યાત્વીઓ જૈન બનવાની આપત્તિ તું શી રીતે ? समावे?) કે પૂર્વપક્ષ : જૈન સિવાયના તમામે તમામ અજૈનો પણ નામમાત્રથી તો સર્વજ્ઞનો જ હું સ્વીકાર કરે જ છે. (તેઓ બોલે જ છે કે “અમારા શંકર, વિષ્ણુ સર્વજ્ઞ છે, અને તેમણે જે જે આ પદાર્થ કહ્યો છે.” આમ તેઓ પણ સર્વજ્ઞનો સ્વીકાર કરનારા છે જ.) માટે તેઓએ પણ ભાવજૈન બની જ જવાના અને એટલે કોઈ અજૈન બાકી નહિ રહે. જે
ઉપાધ્યાયજી : ના. જે મિથ્યાત્વીઓ ભાવજૈનત્વને પામે છે, તેઓમાં ભાવજૈનત્વ નહિ પામનારા મિથ્યાત્વીઓ કરતા જે વિશેષતા છે, ભેદ છે તે હું તમને બતાવીશ. આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૮૨
我現寒寒寒寒寒寒寒寒寒寒双双双双双琅琅琅琅琅琅琅双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒