________________
કાકા મામા નાખીને
પીવાના ધમપરીક્ષા
| (અથવા તો અવેદ્ય = જે વસ્તુ મિથ્યાત્વીઓ વડે હેય, ઉપાદેયાદિ અનેક રૂપે છે જ જણાતી હોય, તે જ જે આશયસ્થાનમાં ક્ષયોપશમ પ્રમાણે હેય, ઉપાદેય તરીકે વેદાતી = કું હોય તે અવેદ્યસંવેદ્યપદ.)
આ અવેદસંવેદ્યપદ સ્થૂલબુદ્ધિવાળાઓને હોય છે. ___ यशो० : कथं ते भावजैनत्वं यान्ति? इत्यत्र हेतुमाह-सर्वज्ञभृत्यभावात् सर्वत्र धर्मशास्त्रपुरस्कारेण तद्वक्तृसर्वज्ञसेवकत्वाभ्युपगमात् ।
चन्द्र० : इत्थं वेद्यसंवेद्यपदं अवेद्यसंवेद्यपदं च व्याख्यायाधुना प्रकृतमाह । तत्र एतादृशा * अवेद्यसंवेद्यपदगता अपि भावजैनत्वं यान्तीति उक्तम् । तत्र कश्चित्प्रश्नयति - कथं = केन - में प्रकारेण भावजैनत्वं यान्ति ? इत्यत्र हेतुमाह । ___ सर्वत्र = सर्वेष्वपि स्थानेषु धर्मशास्त्रपुरस्कारेण = न तु स्वमतिपुरस्कारेणेति । * तद्वक्तृ इत्यादि, धर्मशास्त्रस्य वक्ता यः सर्वज्ञः, तत्सेवकत्वस्वीकारात् । * यतस्ते धर्मशास्त्राणि सर्वत्र पुरस्करोति, ततस्ते धर्मशास्त्रवक्तसर्वज्ञसेवकत्वस्वीकारवन्तः। * ॐ यो हि यद्वचनं सर्वत्र पुरस्करोति, स तत्सेवक एवेति नियमात् । यतश्च ते सर्वज्ञसेवका:, में ततस्तेषां भावजैनत्वमिति । ૪ ચન્દ્રઃ (આ પ્રમાણે ઉપાધ્યાયજીએ પ્રસંગોપાત વેદ્યસંવેદ્યપદાદિની વ્યાખ્યા બતાવી જ ફુદીધી. હવે પાછા મૂળ વાત પર આવે છે. તેમાં આપણે કહ્યું કે અવેદ્યસંવેદ્યપદવાળાઓ પણ ભાવ જૈનત્વ ને પામે છે તેમાં કોઈક પ્રશ્ન કરે છે કે)
પ્રશ્ન : તેઓ શી રીતે ભાવજૈનત્વને પામે ?
ઉપાધ્યાયજી કારણ કે તેઓમાં સર્વજ્ઞની સેવકતા છે. અર્થાત તેઓ તમામ સ્થાનોમાં , જે સર્વજ્ઞએ કહેલા ધર્મશાસ્ત્રોને જ આગળ કરીને પ્રવૃત્તિ કરે છે, પોતાની બુદ્ધિથી નહિ. છે અને આમ સર્વજ્ઞના ધર્મશાસ્ત્રોનો પુરસ્કાર કરનારા હોવાથી તેઓ ધર્મશાસ્ત્રના વક્તા છે છે તેવા સર્વશના સેવકપણાનો સ્વીકાર કરી ચૂકેલા છે. (એ નિયમ છે કે જે જેના વચનને હું બધે જ આગળ કરે, તે તેનો સેવક કહેવાય. અને આમ તેઓ સર્વજ્ઞના સેવક હોવાથી રે ભાવજૈનત્વને પામે છે. ભાવજૈનનો અર્થ જ એ કે વીતરાગસર્વનો સેવક.).
※※※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
对其寒寒寒寒寒双双双双双双双双双双双双双双双双获双双表現寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒琅琅琅琅琅琅双双双双双双双联双双双双双双双双双双双双双双喜
यशो० : नन्वेवमुच्छिन्ना जैनाऽजैनव्यवस्था, बाबैरपि सर्वैर्नाममात्रेण सर्वज्ञाभ्युपगमात् ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૮૦