________________
રાજાજકાળજી રાજાજજ
જળને ધમપરીક્ષા મા
अवेद्यत्वमिति । अत्राधिकन्तु बहुश्रुता विदन्ति ।
ચન્દ્રઃ શિષ્ય : આ વેદ્યસંવેદ્યપદ એટલે શું? અને વળી આ અવેદ્યસંવેદ્યપદ જ એટલે શું? એ જ અમે જાણતા નથી. તો પ્રકાશ પાડવાની કૃપા કરશોજી.
ગુરુ : જેમાં (પદમાં) અપાયાદિનું કારણ વેદ્ય સંવેદન કરાય, તે પદ વદ્યસંવેદ્યપદ. કે આનાથી જે ઉછું હોય તે અવેદ્યસંવેદ્ય પદ – આ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચયની ગાથામાં જ કહેવાયેલું છે. જે ગાથાનો ટીકાર્થ: વેદ્ય એટલે વસ્તુસ્થિતિથી તેવા પ્રકારના ભાવયોગી સામાન્ય વડે જ - અવિકલ્પજ્ઞાનથી ગ્રાહ્ય એવો પદાર્થ આ પ્રમાણે ટીકામાં અર્થ કરેલ છે.
(આ ટીકાના બે અર્થ અમને સમજાય છે.
(૧) વસ્તુસ્થિતિથી = પરમાર્થથી, વસ્તુઓમાં જે હેયત્વ, ઉપાદેયત્વ, શેયત્વ રૂપ જ તાત્ત્વિકધર્મો પડેલા છે, તેને લઈને. તેવા પ્રકારના ભાવયોગિસામાન્ય = ગ્રન્થિભેદ છે
થવાથી જેઓ સમ્યગ્દર્શનરૂપી ભાવયોગવાળા બનેલા છે તે તમામ જીવો. જ તે સમ્યગ્દર્શનાદિરૂપ ભાવયોગના કારણભૂત એવી ચારદૃષ્ટિઓની પ્રાપ્તિવાળા દ્રવ્યયોગી કે મિથ્યાત્વીઓ અત્રે લેવા નથી માટે આ પદ મૂકેલ છે. ટુંકમાં તમામ સમ્યક્તીઓ અહીં તથાભાવયોગિસામાન્યપદથી લેવાના છે.
અવિકલ્પજ્ઞાન = વિકલ્પ વિનાનું, ભેદ વિનાનું, એક જ આકારવાળું જ્ઞાન તેનાથી જ ગ્રાહ્ય જે પદાર્થ તે વેદ્ય કહેવાય. { આ આખી વ્યાખ્યાનો ભાવાર્થ આ પ્રમાણે છે કે સામાન્યથી જગતમાં ત્રણ પ્રકારના કે પદાર્થો છે. મોક્ષને અનુકૂલ બનનારા સુદેવાદિ ઉપાદેય પદાર્થો, મોક્ષને પ્રતિકૂલ બનનારા રે = કુદેવાદિ હેય પદાર્થો અને મોક્ષને અનુકૂલ કે પ્રતિકૂલ ન બનનારા, માત્ર જાણવા યોગ્ય - ધર્માસ્તિકાયાદિ ષેય પદાર્થો. છે. હવે મિથ્યાત્વીઓમાં મિથ્યાત્વ પડ્યું હોવાને કારણે એક જ ઉપાદેય વસ્તુને કોઈ રે = મિથ્યાત્વીઓ પોતાની સમજ પ્રમાણે ઉપાદેય ગણે, કોઈ મિથ્યાત્વીઓ પોતાની સમજ છે આ પ્રમાણે હેય ગણે, કોઈ વળી માત્ર શેય તરીકે તેને સમજે. આમ આ પદાર્થો મિથ્યાત્વીઓ જ વડે તો જુદા જુદા જ્ઞાનોથી ગ્રાહ્ય બને છે. એકાકારજ્ઞાનથી ગ્રાહ્ય બનતા નથી.
双双双频双双双双双双双双双双双规规规斑斑寒寒寒寒寒寒寒观观观观观观观观双双双双双双双寒寒寒寒寒寒双双双双双双双双双双双双双双双双双双双双戏
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત આ 5