________________
સXXX SEX XX OF S S )
双双双双双双双双双双双旗双双双双双双双建双双双双双双被双双双双双】
જ વપરીક્ષા જીજાજી જા જા જા જા જા જા જા જા જા
જા જા જા જા જ * - जैनत्वप्राप्ति विना इत्यादि । ननु हे पूर्वपक्ष ! जैनत्वप्राप्ति विना गुणलाभः कथं न स्यात् ? * * इत्याशङ्कायामाह - दृष्टिविपर्यासस्य = मिथ्यात्वप्रयुक्तस्य विपरीतबोधस्य । ___ अत एव = यतो मिथ्यात्वप्रयुक्ते दृष्टिविपर्यासे विद्यमाने गुणलाभो नैव सम्भवति, में तस्मादेव कारणात् उक्तं = श्रीहरिभद्रसूरिभिः । पाठस्तु सुगम एव । * गाथार्थ :- गलितासद्ग्रहदोषास्तेऽवेद्यसंवेद्यपदगता अपि सर्वज्ञभृत्यभावाद् भावेन
जैनत्वं यान्ति - इति गाथार्थः । કે ચન્દ્ર : પૂર્વપક્ષ : તમે ભલે કહો કે યોગદષ્ટિની પ્રાપ્તિ થવાથી મિથ્યાત્વીઓ
ગુણોના ભાજન બને છે. પણ અમને એ જ નથી સમજાતું કે યોગદષ્ટિ દ્વારા પણ મિથ્યાત્વીઓ શી રીતે ગુણોનું ભાજન બને? ન જ બને. કેમકે જૈનત્વની પ્રાપ્તિ વિના = તો ગુણોનો લાભ સંભવિત જ નથી.
જૈનત્વપ્રાપ્તિ વિના ગુણલાભ ન જ થાય. તેનું કારણ એ કે અજૈનદશામાં = નું મિથ્યાત્વદશામાં દૃષ્ટિવિપર્યાસ = વિપરીતબોધ રૂપ દોષ હાજર હોય છે.
- મિથ્યાત્વદશામાં વિપરીતબોધને કારણે ગુણલાભ નથી થતો, માટે જ તો * કે શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે “મિથ્યાત્વ પરમ રોગ છે. મિથ્યાત્વ પરમ અંધકાર છે. - મિથ્યાત્વ પરમ શત્રુ છે. મિથ્યાત્વ આપત્તિઓનું સ્થાન છે.”
આનું સમાધાન આ ગાથામાં આપે છે. આ ગાથાર્થ : ગળી ગયેલો છે કદાગ્રહ રૂપ દોષ જેમનો તેવા યોગદૃષ્ટિ પામેલા છે જ મિથ્યાત્વીઓ અવેદ્યસંવેદ્યપદને પામેલા છતાં પણ સર્વજ્ઞના સેવક પણાને લીધે ભાવથી જે જે જૈનત્વને પામે છે.
双双双双双双寒寒寒寒寒双双双双双双赛瑟瑟寒双双双双双双双寒寒寒寒寒双双双双双双双获双双双双双双双双双双双赛赛琅琅琅琅琅琅琅琅琅琅琅家
___ यशो० : गलिआसग्गहदोस त्ति । ते लब्धयोगदृष्टयो मिथ्यात्ववन्तोऽवेद्यसंवेद्यपदगता अपि तत्त्वश्रवणपर्यन्तगुणलाभेऽपि कर्मवज्रविभेदलभ्यानन्तधर्मात्मकवस्तुपरिच्छेदरूपसूक्ष्मबोधाभावेन वेद्यसंवेद्यपदाधस्तनपदस्थिता अपि, भावेन जैनत्वं यान्ति ।
兵英英英英英英英英英英英英英英英英英與其
चन्द्र० : कर्मवजेत्यादि, कर्मरूपस्य वज्रस्य विभेदेन लभ्यो योऽनन्तधर्मात्मकस्य वस्तुनः परिच्छेदरूपः सूक्ष्मबोधः, तदभावेनेति, ग्रन्थिभेदजन्यस्य सम्यग्दर्शनस्याभावेनेति तात्पर्यार्थः । अवेद्यसंवेद्येत्यादि, वेद्यसंवेद्यपदाद् यदधःस्तनं पदं, अवेद्यसंवेद्यपदात्मकं, तत्र स्थिता अपि,
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત પરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૦૩.