________________
toposapanacompocccom
m ons
धर्मपरीक्षा मा प्रथमगुणस्थानप्रकर्ष एतावान् = प्रतिपादितस्वरूपः इति समयविदः ।
ચન્દ્ર : દીપ્રા દૃષ્ટિ દીપની પ્રભા જેવી છે. પૂર્વે બતાવેલા વીર્યવાળા ત્રણ બોધ છે જ કરતા આ દૃષ્ટિ વધુ વિશિષ્ટ છે. આથી અહીં બોધની જોરદાર સ્થિતિ અને જોરદાર વિર્ય
હોય છે. આથી અહીં પ્રયોગસમયે સ્મૃતિ પણ જોરદાર હોય છે. (અથવા સ્મૃતિ જોરદાર રે *४ डोय छे. अपि एव न। अर्थमi) ॥ प्रभो ॥ दृष्टिमi नाहिने विशे * જ નમનાદિક્રિયારૂપ દ્રવ્યપ્રયોગ છે, તે ભાવથી પણ હોય છે. માત્ર દ્રવ્યથી નથી હોતો. તેનું જ શું કારણ એ છે કે અહીં પૂર્વની દૃષ્ટિઓ કરતા વિશિષ્ટ પ્રકારની ભક્તિ છે અને માટે પૂર્વના નું રયત્ન કરતા વિશિષ્ટ પ્રકારનો જ યત્ન વંદનાદિ ક્રિયામાં પ્રવર્તે છે. તે ઉપર બતાવેલા મુજબ આટલો પહેલો ગુણસ્થાનનો પ્રકર્ષ છે એમ શાસ્ત્રવેત્તાઓ
ફરમાવે છે. (એનાથી વધારે ગુણપ્રકર્ષ સમ્યગ્દર્શનગુણસ્થાનમાં સમાઈ જાય છે.) र यशो० : इत्थं चोक्तस्य योगदृष्टिसमुच्चयग्रन्थार्थस्यानुसारेण मिथ्यादृष्टीनामपि मित्रादिदृष्टियोगेन तथागुणस्थानकत्वसिद्धेः तथाप्रवृत्तेरनाभिग्रहिकस्य संभवादनाभि
ग्रहिकत्वमेव तेषां शोभनमित्यापन्नम् ।।१३।। * चन्द्र० : एवं योगदृष्टिग्रन्थवृत्त्यर्थमभिधाय महोपाध्याया निष्कर्षमाहुः - इत्थं च उक्तस्य । * = अनन्तरमेव प्रतिपादितस्य योगदृष्टिसमुच्चयेत्यादि । मिथ्यादृष्टीनामपि = न केवलं
सम्यग्दृशामेव इत्यपिशब्दार्थः, मित्रादिदृष्टियोगेन = मित्रादिदृष्टिप्राप्तेः तथागुणस्थानकत्वसिद्धेः * = व्युत्पत्त्यर्थसमन्वितस्य गुणस्थानकत्वस्य सिद्धेः । तथाप्रवृत्तेः = मित्रादिदृष्ट्युचितप्रवृत्तेः । * अनाभिग्रहिकस्य = न त्वन्यस्य गाढमिथ्यादृष्टिनः संभवाद् अनाभिग्रहिकत्वमेव = न तु * मित्रादिदृष्टिमात्रं, न वा तादृशप्रवृत्तिमात्रं, तेषां = मित्रादिदृष्टिमतां मिथ्यादृशां शोभनमिति
आपन्नं = सिद्धम् । * अयं भावः - मिथ्यादृष्टीनां मित्रादिदृष्टियोगात् तात्त्विकगुणस्थानकत्वं भवति । * मित्रादिदृष्टियोगश्च अनाभिग्रहिकस्यैव भवति, ततश्च यदि तात्त्विकगुणस्थानककारणं ॐ मित्रादिदृष्टियोगः शोभनं, तर्हि स यत्र सम्भवति, तदेव परमार्थतः शोभनम् । स च । * अनाभिग्रहिकमिथ्यात्वे सम्भवतीति तदेव शोभनमिति भावः ।
ચન્દ્ર.: (યોગદૃષ્ટિગ્રન્થની ટીકાનો અર્થ બતાવીને હવે ઉપાધ્યાયજી નિષ્કર્ષ કાઢે નું છે કે, આ પ્રમાણે ઉપર બતાવેલા યોગદષ્ટિસમુચ્ચયગ્રન્થાર્થને અનુસારે મિથ્યાત્વીઓને
双双琅琅琅琅双双双双双双双双双双双双双双获双双双双双双双双戏双双双双双双双戏双双双双双双双戏英双双双双双双双双双瑟瑟瑟双双双获双双双瑟瑟寒凝
双双双双双双双双双双双琅琅琅琅琅琅双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૭૦