________________
કે અપૂર્વકરણ જ છે. (આવો ગુણવિકાસ પૂર્વે ક્યારેય પ્રાપ્ત થયો જ નથી. એટલે તે અને તે
તેને લાવનાર ચરમયથાપ્રવૃત્તકરણ પણ અપૂર્વ = પહેલા ક્યારેય પ્રાપ્ત ન થયેલ જ છે. $ માટે તે પરમાર્થથી અપૂર્વકરણ છે. અથવા તો વાસ્તવિક અપૂર્વકરણને અવશ્ય લાવી જ આપનાર = હોવાથી એ દૃષ્ટિએ પણ આ ચરમયથાપ્રવૃત્તકરણ એ અપૂર્વકરણ કહેવાય.) રે
આ પ્રમાણે યોગના જાણકાર જાણે છે.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※※英英英英英英英英英英英英英英英然英英英英英英英英英英英英英英英英英英英英英
यशो० : उक्तं च (योगदृष्टिसमुच्चये) - अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ।।३९।।
अस्यां चावस्थायां मिथ्यादृष्टावपि गुणस्थानपदस्य योगार्थघटनोपपद्यते, उक्तं च में (योगदृष्टिसमुच्चये) -
प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ।।४।।
चन्द्र० : ननु कथमिदं चरमयथाप्रवृत्तकरणं परमार्थतोऽपूर्वकरणमेव ? इत्यतः शास्त्रपाठमाह है - अपूर्वासन्नभावेन = अपूर्वकरणस्य समीपवर्तित्वात् व्यभिचारवियोगतः, गुणप्राप्तिकरणे व्यभिचारस्य = अनेकान्तरूपस्य वियोगात् । न हि इदं चरमयथाप्रवृत्तकरणं गुणप्राप्तिमकारयित्वैव निवर्त्तते इति = एतस्मात्कारणात् तत्त्वतोऽपूर्वमेव इदं = चरमयथाप्रवृत्तकरणम्। __ अस्या चावस्थायां = प्रथमदृष्टिरूपायां मिथ्यादृष्टावपि = सम्यग्दृष्ट्यादौ तावद् * गुणस्थानपदस्य योगार्थघटना सम्भवत्येवेत्यपिशब्दार्थः । गुणस्थानपदस्य योगार्थघटना = * गुणानां स्थानं इति व्युत्पत्त्यर्थस्य सम्भवः उपपद्यते । ___ शास्त्रपाठमाह - उक्तं चेति । सामान्येन = योगार्थमपुरस्कृत्य, रूढिमात्रमवलम्ब्येति * यावद् अस्यां तु तदवस्थायां = अस्यां अवस्थायां = प्रथमदृष्टिरूपायां तत् = गुणस्थानं * * इत्यन्वयः । मुख्यं = प्रधानम् । कुतः ? इत्यत्र कारणमाह - अन्वर्थयोगतः = 'गुणानां में स्थानं' इति व्युत्पत्त्यर्थसम्बन्धात् । शेषं स्पष्टम् ।
ચન્દ્રઃ (પ્રશ્ન : આ ચરમયથાપ્રવૃત્તકરણ પરમાર્થથી અપૂર્વકરણ જ છે એ કયાં રે કે આધારે કહી શકાય ?)
ઉત્તર : શાસ્ત્રમાં કહ્યું છે કે “આ ચરમયથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણની નજીકમાં
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૬૦