________________
(英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
છે ઉપાધ્યાયજી : (સમ્યગ્દષ્ટિના જિનપૂજાદિ કૃત્યો અને અનાભિગ્રહિકના = સર્વદેવનમસ્કારાદિ કૃત્યો સાધુઓને અનુમોદનીય હોવા તરીકે સમાન છે. એ વાત છે
બતાવી દીધી છે. હવે આ બેય ની અનુમોદનીયનામાં જે ભેદ છે, તેનું નિરૂપણ કરવાનો જ = પ્રારંભ કરવો છે. આ પ્રારંભનો સૂચક વર્ત શબ્દ છે.)
હા! આ બે કૃત્યોમાં આ વિશેષતા તો છે જ કે સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ એ - વિગેરેથી સમન્વિત એવા જિનપૂજા, સામાયિક, ગોચરી વિગેરે અનુષ્ઠાનો સ્વરૂપથી પણ [ સાધુઓને અનુમોદ્ય છે. અર્થાત્ તે અનુષ્ઠાનો મોક્ષાદિફળ આપનારા હોવાથી અનુબંધથી ; એ તો અનુમોદનીય છે જ. પણ તે અનુષ્ઠાનો સ્વરૂપથી પણ પ્રશંસનીય છે.
જ્યારે સર્વદેવનમસ્કારાદિ કૃત્યો એ મિથ્યાત્વથી યુક્ત હોવાથી સ્વરૂપથી તો ખરાબ છે. પણ તે કૃત્યો સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગના બીજ રૂપે અનુમોદનીય બને છે. ૪ આ વાત હજી એકદમ સ્પષ્ટ કરવાની બાકી છે. એ અમે આગળ વિવેચન કરીશું. હું કે (ઓપરેશન દ્વારા કોઈની ગયેલી સ્મૃતિ પાછી આવે, તો ઓપરેશન સ્વરૂપથી અને ફળથી બેય રીતે અનુમોદનીય છે. પણ દશમા માળથી પડવા દ્વારા કોઈની ગયેલી સ્મૃતિ છે પાછી આવે. તો લોકો બોલશે કે “આમ તો દશમા માળથી પડવું સારું ન ગણાય. પરંતુ જે કે આની સ્મૃતિ પાછી આવી. એ દૃષ્ટિએ એ પડવું ય સારું છે.” અહીં સ્વરૂપથી , જે અનુમોદનીયતા નથી પણ ફળથી અનુમોદનીયતા છે.
સર્વદેવનમસ્કારાદિ કૃત્યોમાં તો તદન નકામા, હલકા દેવોને ય નમસ્કાર કરાય છે. જે = એટલે એ બધા કૃત્યો સ્વરૂપથી અનુમોદનીય ન બને એ સ્વાભાવિક છે. પરંતુ મોક્ષમાર્ગનો - અવતાર આ કૃત્ય દ્વારા થતો હોવાથી એ ફળથી અનુમોદનીય બને. આમ અત્રે સમજવું)
૧૨મી ગાથા સંપૂર્ણ
ગાથા-૧૩ શરૂ यशो० : अनाभिग्रहिकस्य शोभनत्वमेव गुणान्तराधायकत्वेन समर्थयति -
इत्तो अ गुणट्ठाणं पढमं खलु लद्धजोगदिट्ठीणं । मिच्छत्तेवि पसिद्धं परमत्थगवेसणपराणं ।।१३।।
双双双双双双双双双戏双双双双双双双双双双双强双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે પપ