________________
toपशक्षाDeconomoooooooooooooooooooooooooooox
पदार्थे संशयं प्राप्तास्तत्पदार्थज्ञगुरोः पारतन्त्र्यं भजन्त एवेति युक्तं सांशयिकस्य गुरुपारतन्त्र्यरुपं * फलम् । ra एवं यथा मार्गमजानाना मार्गशशरणं स्वीकुर्वन्त्येव । एवं अव्यक्तबोधवन्तो माषतुषादिकल्पा में * व्यक्तबोधवतो गुरोः परतन्त्रतां स्वीकुर्वन्त्येवेति युक्तं अनाभोगस्यापि गुरुपारतन्त्र्यरुपं फलम् ।
तथा विषरहितमपि भोजनं विषमिश्रितं निश्चिन्वतः सकाशात् "तद्भोजनं विषमिश्रितं न वा इति?" संशयवान् सुखेन प्रज्ञापनीयो भवतीति दृश्यते । एवं शास्त्रीयादिपदार्थेषु विपरीतनिश्चयं । * प्राप्तस्य सकाशात्शङ्काप्राप्तो हि सुखं प्रज्ञापनीयो भवतीति सांशायिकस्य प्रज्ञापनीयतारुपं फलं * युक्तम् । * एवं यथायोगं अन्यदपि विवेचनीयम् ।
ननु एतादृशफलमपेक्ष्यापि तेषां लघुत्वं कथं सम्भवेत्, मिथ्यात्वोदयजन्यत्वाद्-गुरुत्वमेव - तेषाम् ? इत्याशङ्कायां एतेषां लघुत्वे कारणमाह - विपरीतावधारणेत्यादि, विपरीतो यो । निश्चयः, तद्रुपो यो विपर्यासः, तद्रहितत्वेनेति । एतेषां = अनाभिग्रहिकसांशयिकानाभोगानां - क्रुरानुबन्धेत्यादि, क्रुरानुबन्धः = पापानुबन्धः फलं येषां तानि कुरानुबन्धफलकानि, * तत्त्वाभावात् ।
एतेषु विपरीतनिश्चयो नास्तीति तु स्पष्टमेव । सांशयिके अनाभोगे च निश्चयस्यैवाभावाद् विपरीतनिश्चयस्तु दूरे एव । अनाभिग्रहिके च शोभनाशोभनेषु सर्वेषु वस्तुषु शोभनत्वबोधात् ।
सर्वथा विपरीतनिश्चयस्याभावात् तत्रापि च न विपरीतनिश्चय इति । - ચન્દ્ર) : આ અભિગ્રહિકાદિ પાંચ મિથ્યાત્વોને વિશે અનાભિગ્રહિક, સાંશયિક છે અને અનાભોગ રૂપ ત્રણ મિથ્યાત્વો પ્રજ્ઞાપનીયતારૂપ ફળ અને ગુરુપારતન્યરૂપ ફળની 5 અપેક્ષાએ લઘુ =નાના છે, ઓછા ખરાબ છે. (આમાં અનાભિગ્રહિકનું ફળ પ્રજ્ઞાપનીયતા ર છે અને સાંશયિક + અનાભોગનું ફળ ગુરુપાસ્તન્ય છે. ૩ અનાભિગ્રહિક કોઈપણ પદાર્થમાં કદાગ્રહ વાળો ન હોવાથી એને કોઈપણ સાચો છે કે પદાર્થ સહેલાઈથી પ્રજ્ઞાપના કરી શકાય છે, સમજાવી શકાય છે. એટલે અનાભિગ્રહિકનું જ શું ફળ પ્રજ્ઞાપનીયતા સ્પષ્ટ જ છે. T તથા લોકમાં દેખાય છે કે કોઈપણ વસ્તુમાં સંશયવાળો થયેલો વ્યક્તિ એ વસ્તુની કે જાણકારીવાળાના શરણે જાય છે. એના કહ્યા પ્રમાણે કરે છે. તેમ અહીં પણ જે
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત જ છે,
双双双双双双双双双翼双双双双淑琪琪琅琅琅琅观观观观观观观观琅琅琅琅琅琅琅琅琅琅观观观观观观观观观观观赛观赛双双双双双双双双双双观观观观球赛
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXBA