________________
*********
આ ધમપરીક્ષા
પણ જ્યારે તે જીવો અન્યદેવો કરતા વધુ આચારવાળા, વધુ ગુણવાળા બને ત્યારે હવે અન્યદેવો પાસે આ જીવોને ઈષ્ટ આચારો-ગુણો ન હોવાથી તે જીવોએ એમનો ત્યાગ કરવો જ પડે. વીતરાગનું શરણ જ લેવું પડે.
આ દર્શાવવા માટે આચાર્યશ્રીએ “આત્મનઃ સ્વસ્ય લેવતાન્તરાપ્તિ પ્રતીત્ય વૃત્તાધિશ્ય તદ્ વિશેષ પૂનનવિ કૃષ્યતે” એવું પ્રતિઘાત કરેલ છે.
અહીં ઘણું કહેવાનું છે પણ વિસ્તારના ભયથી કહેતો નથી.)
यशो० : अत्र ह्यादिधार्मिकस्य विशेषाज्ञानदशायां साधारणी देवभक्तिरेवोक्ता, दानाधिकारे पात्रभक्तिरप्यस्य विशेषाज्ञाने साधारण्येव, तज्ज्ञाने च विशेषत उक्ता ।
'
चन्द्र० : एवं श्रीहरिभद्रसूरिकृतयोगबिन्दुग्रन्थस्य षोडशाधिकशततमगाथाया आरभ्य विंशत्यधिकशततमगाथा पर्यन्तं गाथापञ्चकं तट्टीकाश्च प्रदर्श्याधुना महोपाध्यायास्तत्सन्निष्कर्षं પ્રાદુ: अत्र हि = योगबिन्दुसूत्रवृत्त्योः आदिधार्मिकस्य = अपुनर्बन्धकादेः, साधारणी देवभक्तिरेव = न तु असाधारणी देवविशेषविषया इति एवकारार्थः ।
-
एवं देवसम्बन्धि अनाभिग्रहिकमिथ्यात्वं हितकारि प्रदर्श्याधुना गुरुसम्बन्धि अनाभिग्रहिकमिथ्यात्वं हितकारीति प्रतिपादयति - दानाधिकारे इत्यादि । पात्रभक्तिरपि न केवलं देवभक्तिरित्यपिशब्दार्थः । अस्य = आदिधार्मिकस्य साधारण्येव विशेषविषयेत्यपिशब्दार्थः । तज्ज्ञाने च = सुपात्रविशेषज्ञाने च विशेषतः = सुपात्रविषयिकैव
=
न तु
કન્ગ ।
ચન્દ્ર૦ : (આ પ્રમાણે હરિભદ્રસૂરિજી વડે રચાયેલા યોગબિંદુગ્રન્થની ૧૧૬ થી ૧૨૦ પાંચ ગાથા અને તેની ટીકાને દેખાડીને હવે મહોપાધ્યાય તેના સારને કહે છે કે) યોગબિન્દુસૂત્ર અને તેની ટીકામાં આદિધાર્મિક ને સાધારણ દેવભક્તિ જ કહેવાયેલી છે પણ વિશેષ દેવ સંબંધી દેવભક્તિ નહિ.
(આમ દેવસંબંધી અનાભિગ્રહિક મિથ્યાત્વને હિતકારી બતાવીને હવે ગુરુસંબંધી અનાભિગ્રહિક મિથ્યાત્વને પણ હિતકારી બતાવતા કહે છે કે) દાનના અધિકારમાં પાત્રભક્તિ પણ આ આદિધાર્મિકને વિશેષપાત્રતાના અજ્ઞાનની અવસ્થામાં સાધારણી જ બતાવાઈ છે. જ્યારે વિશેષપાત્રનું જ્ઞાન થાય, ત્યારે વિશેષથી એ પાત્રભક્તિ કહેવાયેલી છે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪૦
*************************************************************