________________
英英英英英英英英英英英※英英英英英英英英英※※※※※淡英英英英英※※※淡い淡淡英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※※※※※
* चन्द्र० : इदमत्र स्पष्टीकर्त्तव्यम् । देवतान्तरद्वेषे सति क्रियमाणं वीतरागपूजनमपि । नात्मनैर्मल्यकारीति विशेषपूजानादौ देवतान्तरद्वेषनिषेधोऽत्र निगदितः ।
तथा - एकस्यां पाठशालायां द्वौ शिक्षको स्तः । एकस्य समीपे पञ्चाशत्कलाः सन्ति । * अपरस्य समीपे ता एव विंशत्यधिकाः सप्ततिः । एकस्त्रिंशत्कलाज्ञाता विद्यार्थी तत्र समागतः। * स च पञ्चाशत्कलाध्ययनं यावत् प्रथमशिक्षकस्य द्वितीयशिक्षकस्य वा समीपेऽध्ययनं करोतु,
न तस्य कोऽपि बाधः । यदा तु स पञ्चाशत्कला अधीतवान् भवति, तदा तस्य प्रथमशिक्षकत्याग * एव करणीय इति । * एवं हरिहरादयोऽल्पगुणवन्तः, वीतरागस्तु संपूर्णगुणवान् । भक्तजीवस्तु यदि अल्पतरगुणवान्, * तदा स गुणलाभार्थं हरिहरादीन् पूजयतु वीतरागं वा, न तत्र कस्यापि निषेधः कर्त्तव्यः । यदा * तु हरिहरादिसत्कगुणान् प्राप्य स अधिकगुणान्प्रापितुमिच्छति, तदा तेन हरिहरादित्यागः कर्त्तव्य है * एव भवति इति । एतदर्थमेव "आत्मनः स्वस्य देवतान्तराणि प्रतीत्य वृत्ताधिक्य एतद् में * विशेषपूजनमपीष्यते" इति सूरिभिरुक्तमिति सूक्ष्मधिया विभावनीयम् । ___ अत्रापि बहुवक्तव्यमपि विस्तरभियोपेक्ष्यते ।
ચન્દ્ર : (અહીં આટલું સ્પષ્ટ કરવું કે બીજા દેવો-પ્રત્યે દ્વેષ હોય તો કરાતું રે જ વીતરાગપૂજન પણ આત્મનિર્મલતાકારી ન બને. માટે જ વિશેષપૂજનાદિમાં દેવતાન્તર જે પ્રત્યેનો દ્વેષનો નિષેધ અત્રે કરાયો છે. છે તથા એક પાઠશાળામાં બે શિક્ષક છે. એક ૫૦ કળાનો જાણકાર છે. બીજો એ જ જે ૫૦ ઉપરાંત વધારાની ૨૦ એમ ૭૦ કળાનો જાણકાર છે. હવે ત્યાં ૩૦ કળાનો જાણકાર છે જ કોઈ વિદ્યાર્થી ભણવા આવ્યો. (અથવા તો તદ્દન નવો જ વિદ્યાર્થી આવ્યો) હવે આ જ * વિદ્યાર્થી પહેલા કે બીજા કોઈપણ શિક્ષક પાસે ભણે, એમાં કોઈ વાંધો નથી. હા, જ્યારે છે એ ૫૦ કળા ભણી જાય, ત્યાર પછી તો પ્રથમ શિક્ષક કરતા અધિક કળા વાળો (કે જ સમાનકળાવાળો) બની ગયેલો હોવાથી એણે બીજા શિક્ષકનો આશરો લેવો પડે.
એમ પ્રસ્તુતમાં અન્ય દેવો ઓછા આચારગણવાળા છે, વીતરાગ સંપૂર્ણ આચારગુણવાળા છે. હવે જે આદિધાર્મિકજીવો સંપૂર્ણ આચાર-ગુણહીન છે કે ઘણા અલ્પાચારાદિવાળા છે. તેઓ તો વધુ આચારાદિને માટે અન્ય દેવોને ભજો કે વીતરાગાદિને
ભજો, બે ય પાસે તે આદિધાર્મિકોને ઈષ્ટ આચારો હોવાથી આદિધાર્મિકને ત્યાં અન્ય દેવોના આ ત્યાગ કરવાની વાત ન કરાય.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૯
双双双双双双双双双强双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双