________________
જા
જા જા જ ધમપરીક્ષDીક
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જીજાજી જા જા જા જા જા જા જા જા જા જા
"दुष्प्रतीकारः" इति विपर्यासपदविशेषणं हेतुगर्भितम् । यतः स विपर्यासो दुष्प्रतीकारः, तत * एव स विपर्यासोऽसत्प्रवृत्तिहेतुरिति । तथा यतः स विपर्यासोऽसत्प्रवृत्तिहेतुः, ततः स गरीयान् । * दोष इति । एवंभूतौ = गरीयांसौ दोषभूतौ । तत्र कारणमाह - अतत्त्वाभिनिवेशाभावेन * = आत्मनास्तित्वादिषु अतत्त्वेषु कदाग्रहाभावेन तयोः = अध्यवसायसंशययोः सुप्रतीकारत्वेन -
= सुखं दुरीकर्तुं शक्यत्वेन अत्यन्तानर्थसंपादकत्वाभावात् = सकृत्पापप्रवृत्तिजनकत्वेऽपि पापानुबन्धजनकत्वाभावादिति अत्यन्तपदगर्भितार्थः । इति = एवंरुपः एतत्तात्पर्यार्थः = * उपदेशपदगाथायास्तात्पर्यार्थः ।
ચન્દ્રઃ (ઉપદેશપદની ગાથાનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે કે આ) આભિગ્રહિક છે અને આભિનિવેશિકમાં દુષ્પતીકાર એવો જે વિપર્યાય છે, તે અસ–વૃત્તિનું કારણ ક હોવાને લીધે જ મોટો દોષ છે. (અહીં દુષ્પતીકાર પદ વિપર્યાસનું વિશેષણ બનાવેલ છે. ૩ તે હેતુગર્ભિત છે. આ વિપર્યાસ દુષ્યતીકાર છે, માટે તે અસ–વૃત્તિનું કારણ છે. અને માટે આ વિપર્યાસ મોટા દોષરૂપ છે.
પરંતુ અનધ્યવસાય = અનાભોગ અને સંશય એ મોટા દોષરૂપ નથી. (કેમકે આમાં રે “આત્મા નથી” વિગેરે અતત્ત્વોમાં કદાગ્રહ પડેલો નથી.) અને કદાગ્રહ ન હોવાને લીધે જ { આ બે સુપ્રતીકાર છે. સહેલાઈથી દૂર કરી શકાય તેવા છે. અને માટે જ એ અત્યન્ત રે કે અનર્થના સંપાદક બનતા નથી. (તાત્કાલિક એકાદવાર અસત્યવૃત્તિનું કારણ બની પણ જ જ જાય. પરંતુ અત્યન્ત અનર્થ = પાપના અનુબંધ = અસ–વૃત્તિની પરંપરાના જનક નાનું બને.)
(અહીં અમે આ પ્રમાણે અર્થ કર્યો કે “દુષ્પતીકાર વિપર્યાસ અસત્યવૃત્તિનું કારણ રે હોવાથી મોટો દોષ છે.” ક્યાંક વળી આવો અર્થ પણ દેખાય છે કે “વિપર્યાસ અસ–વૃત્તિનું રે નું કારણ હોવાથી દુષ્પતીકાર મોટો દોષ છે.”
આ બીજો અર્થ આ સ્થળે અમને ઉચિત લાગ્યો નથી. ઉપાધ્યાયજી મ.નો અભિપ્રાય છે હું બીજા અર્થને જણાવવાનો જણાતો નથી. તેની બે યુક્તિઓ આ પ્રમાણે છે.
- (૧) જો બીજો અર્થ સ્વીકારીએ તો, “બધા દર્શનો સારા છે” ઈત્યાદિરૂપ છે કે અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ વિપર્યાસ રૂપ તો છે જ. અને એટલે વિપર્યાસ અસ–વૃત્તિનું જે જ કારણ હોવાથી દુષ્પતીકાર મોટો દોષ છે એમ અર્થ પ્રમાણે આ અનાભિગ્રહિક રૂપ વિપર્યાસને પણ દુષ્પતીકાર મોટો દોષ માનવો પડે. જ્યારે એ તો લઘુદોષ છે. એ વાત રે
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા +-ગુજરાતી વિવેચન સહિત કે ૧૦