________________
琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双琅琅琅赛赛双双双双双双双双联赛双双双双双驱寒瑟瑟
જો જો જો જો જ જોજો
મજા પડી જા જા જા જા જા ધર્મપરીક્ષાનું આ મોહરહિત છે. શંકરાદિ રાગાદિવાળા છે. આ બધી વિશેષતાનો આ પ્રમાણે બોધ આ જ આ જીવોને નથી કે “રાગાદિ રહિત હોય, તે ખરા દેવ કહેવાય, બીજા નહિ.” જ “એમ નિર્ઝન્યો બ્રહ્મચારી, મહાવ્રતપાલક છે. અન્ય સાધુઓ તેવા નથી” એ બધી જ એ ગુરુઓમાં રહેલી વિશેષતાઓ છે. પણ આ આત્માઓ આ જાણતા નથી કે “બ્રહ્મચારી, એ ર મહાવ્રતપાલક ગુરુઓ જ ખરા ગુરુ કહેવાય, બીજા નહિ.” છે એમ કોઈક જૈનધર્મ કરૂણાપ્રધાન છે. બીજા ધર્મો હિંસાદિની પણ અનુમતિ આપનારા આ = છે. આ બધી ધર્મોમાં રહેલી વિશેષતાઓ છે. આ જીવો આ બધી વિશેષતાને જાણતા ? નથી કે “કરૂણાપ્રધાન ધર્મ આદરણીય છે, હિંસાપ્રધાન ધર્મો નહિ.”
આવા કોઈપણ વિવેકજ્ઞાન વિનાના જીવો જ્યારે સૌ પ્રથમ ધર્મમાં જોડાય, ત્યારે કે તેઓ માતપિતાદીની સેવા વિગેરે આચરતા હોય છે. આ બધા આચારો ભવિષ્યમાં જ મળનારા ચારિત્રાદિને માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. એ ચારિત્રાદિ યોગો મહેલ છે, ? તો આ તેના પાયા છે, પ્રથમભૂમિકા છે. આ બધા આચારો પૂર્વસેવા કહેવાય છે. આ જે આ દશામાં તેઓને બધા દેવો, બધા ગુરુઓ, બધા ધર્મો સારા લાગે. આ જ તેમનું જ કે અનાભિગ્રહિક મિથ્યાત્વ છે છતાં આ તેમને હિતકારી છે. એમ શાસ્ત્રકારો કહે છે.) ___ यशो० : अनुषगतः सद्विषयभक्तिहेतुत्वादविशेषश्रद्धानस्यापि दशाभेदेन गुणत्वात् ।
चन्द्र० : ननु रागादियुक्ते शङ्करादौ अब्रह्मचारिणि मनुष्यादौ हिंसायुक्ते धर्मे * देवत्वगुरुत्वधर्मत्वबुद्धिगर्भितमिदं मिथ्यात्वं कथं हितकारि भवितुमर्हति ? इत्याशङ्कायां * कारणमाह- अनुषङ्गतः = गौणवृत्त्या सद्विषयभक्तिहेतुत्वात् = शोभने विषये या भक्तिः, से तत्कारणत्वात् । अनुषङ्गतो या सद्विषयभक्तिः, तद्धेतुत्वादिति अन्वयः । “अनुषङ्गतः" पदं में * सद्विषयभक्तिपदेन सहान्वितमिति ।
___ अयं भावः – यद्यपि अस्य "वीतरागदेव एव पूजनीयः" इत्यादिविशेषरूपेण वीतरागात्मके * ॐ सद्विषये भक्तिर्नास्ति । तथापि “सर्वे देवाः पूजनीयाः" इति या तस्य प्रज्ञा, तत्र सर्वदेवेषु । २ वीतरागस्यापि अन्तर्भावात्, सामान्यरूपेण वीतरागस्यापि पूजनीयत्वं तेनाभिमतमेव । इत्थं च । * विशेषरूपेण सद्विषयभक्त्यभावेऽपि अनुषङ्गतः = गौणवृत्त्या = सामान्यरूपेण वीतरागादिसद्विषयभक्तिस्तस्यास्त्येव । इत्थं चानाभिग्रहिकं तादृशभक्तिकारणत्वात् तेषां हितकारि से भणितमिति ।
双双双双双双双瑟瑟双双双双双双双瑟瑟瑟寒寒寒寒双双双双瑟瑟寒瑟瑟瑟瑟寒寒寒寒寒寒寒寒寒寒寒寒双双双双双双双双瑟瑟瑟寒双联双双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચોખીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૬