________________
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双瑟瑟寒双双双双双双双双双双双双
જનાજો જ કાળજી રાજી નજીક જ
ધર્મપરીક્ષાનું આ જિનવચનાદિમાં સંશયરૂપ સાંશયિક મિથ્યાત્વ પણ ગીતાર્થ ગુરુની પરતંત્રતાને ઉત્પન્ન કરે કરી દે એ સ્વાભાવિક છે.
એમ અજ્ઞાની માણસ પણ તે તે વસ્તુના જ્ઞાનીનું શરણ સ્વીકારીને કામ કરે છે. જે છે એટલે અનાભોગ મિથ્યાત્વ પણ ગુરુપારતન્યને જન્મ આપે તે સમજી શકાય છે.
અથવા સાંશયિક મિ. ના પણ ફળ તરીકે પ્રજ્ઞાપનીયતા કહી શકાય. જેમ-ખોટી છે જે વસ્તુમાં કદાગ્રહવાળા બનેલાને સાચી વસ્તુ સમજાવવી અઘરી છે, જ્યારે એ જ ખોટી છે જ વસ્તુમાં શંકાવાળાને સાચી વસ્તુ સમજાવવી સરળ પડે છે. એટલે જાણી શકાય છે કે જ
સાંશયિક એ પ્રજ્ઞાપનીયતાને જન્મ આપે છે. દા.ત. આ ભોજન વિષમિશ્રિત છે એવું જ કે જેને દૃઢનિશ્ચયજ્ઞાન હોય, તેને આ વિષરહિત છે એ વાત સમજાવવી કપરી છે. “પણ * આ ભોજન વિષમિશ્રિત છે કે નહિ ?' એવી શંકાવાળાને આ વિષમિશ્રિત નથી એ વાત જ જ યુક્તિઓવડે સમજાવવી સરળ થઈ પડે છે.
આમ કયાં મિથ્યાત્વનું કયું ફળ? તે સમ્યફ રીતે વિચારવું.
આમ આ ત્રણ મિથ્યાત્વો આવા સુંદર ફળ આપે છે, માટે તે ઓછા ખરાબ છે. તે કે (સારા છે. એમ પણ કહી શકાય. કેમકે આવા સુંદર ફળો આપે છે. છતાં એનું મૂળસ્વરૂપ છે જ મિથ્યાત્વ તરીકેનું છે. એટલે સારા છે શબ્દ વાપર્યો નથી.)
પ્રશ્ન : આ બે ફળ આપે છે, એટલા માત્રથી આ ત્રણ મિથ્યાત્વો ઓછા ખરાબ શી ? જે રીતે કહી શકાય ?) જે ઉત્તર : ઉધો = ખોટો નિશ્ચય કરવા રૂપ જે વિપર્યા છે તે આ મિથ્યાત્વોમાં નથી જ છે અને માટે આ મિથ્યાત્વો ક્રૂર અનુબંધ = પાપાનુબંધ રૂપ ફળને જન્મ આપનારા નથી. આ ૪ (સાંશયિક અને અનાભોગમાં તો નિશ્ચયાત્મક જ્ઞાન જ ન હોવાથી ત્યાં વિપરીતનિશ્ચય જે નથી જ્યારે અનાભિગ્રહિકમાં સારા-ખરાબ બધા દર્શનોને સારા માનવા રૂપ નિશ્ચય છે. જે છે એટલે આ સંપૂર્ણ પણે વિપરીત નિશ્ચય નથી. અને માટે જ તે પણ પાપાનુબંધજનક ન જ બને.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
来来来洪洪洪洪洪洪洪洪洪洪洪洪洪洪洪洪洪洪
__यशो० : द्वे आभिग्रहिकाभिनिवेशलक्षणे मिथ्यात्वे गुरू (गुरुणी), विपर्यासरूपत्वेन सानुबन्धक्लेशमूलत्वात् ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૮