________________
धर्मपरीक्षा છે જ્યારે અસકૃબંધકને એકવાર ઉત્કૃષ્ટ મોહસ્થિતિ બંધાવાની હોવાથી એનું બીજ તો હું
પડેલું જ છે. પણ એકવાર બાંધ્યા પછી ફરી એ કદિ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી. માટે કે તેનામાં બીજ પડેલું હોવા છતાં તે નિર્ભીકતાને અભિમુખ છે. તેનો મોહાપકર્ષ પણ નિર્ભીકતાને અભિમુખ કહેવાય. કે “સકૃબંધક પણ નથવિશેષની અપેક્ષાએ માર્ગને અનુસરનારો છે જ એ વાત રે
ઉપાધ્યાયજી વડે ઉપદેશરહસ્યમાં કરાયેલા નિરૂપણો જોવાથી જણાઈ આવે છે માટે અહીં કે જ તેને લેવામાં કોઈ વાંધો જણાતો નથી.)
यशो० : उक्तं - च ललितविस्तरायाम्-'अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेन ॐ इत्यध्यात्मचिन्तकाः'।
双双双双双双双双双双双双双双双双双双双双双双双城双双双双双双双双双瑟瑟瑟寒双双双双双双双双双双双双双双双双双双双双双联赛双双双双双戏观观
चन्द्र० : मन्दमिथ्यादृष्टिः अनाभोगवान्नपि मार्गमेवानुसरतीत्यर्थे शास्त्रपाठमाह - उक्तं च इत्यादि । अनाभोगतोऽपि = मार्गाज्ञानतोऽपि, मार्गज्ञानाभावेऽपीति भावः ।
ચન્દ્રઃ લલિતવિસ્તરામાં કહ્યું છે કે “(આવા મહાત્માઓને) અનાભોગ હોય તો તે આ પણ સદત્પન્યાય પ્રમાણે માર્ગગમન જ હોય. એમ અધ્યાત્મચિન્તકો કહે છે.”
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双寒寒寒寒双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
म यशो० : इदमत्र हृदयं-यः खलु मिथ्यादृशामपि केषाञ्चित्स्वपक्षनिबद्धोद्धरानु* बन्धानामपि प्रबलमोहत्वे सत्यपि कारणान्तरादुपजायमानो रागद्वेषमन्दतालक्षण उपशमो
भूयानपि दृश्यते, स पापानुबन्धिपुण्यबन्धहेतुत्वात्पर्यन्तदारुण एव, तत्फलसुखव्यामूढानां में * तेषां पुण्याभासकर्मोपरमे नरकादिपातावश्यंभावादित्यसत्प्रवृत्तिहेतुरेवायम्। र चन्द्र० : महोपाध्याया निष्कर्ष प्राहुः - इदमत्र हृदयं इत्यादि । मिथ्यादृशामपि = ॐ सम्यग्दृशां तावद् उपशमो दृश्यते एव, किन्तु मिथ्यादृष्टीनामपि केषाञ्चित् = न तु सर्वेषाम्। ॐ स्वपक्षेत्यादि, स्वपक्षे निबद्धः उद्धरः = उत्कृष्टः अनुबन्धः येषां, तेषां, स्वपक्षकदाग्रहवतामपि र इति भावः । स्वपक्षकदाग्रहरहितानां तु मिथ्यादृष्टीनां उपशमो दृश्यते, किन्तु स्वपक्षकदाग्रहवतामपि * स दृश्यत इत्यपिशब्दार्थः । प्रबलमोहत्वे सत्यपि = असति प्रबलमोहे तावद् उपशमो दृश्यत * एवेत्यपिशब्दार्थः ।
कारणान्तरात् = मोहापकर्षात्मकं यद् उपशमकारणं, तद्भिन्नात्कारणाल्लब्धिप्रशंसा* द्याशंसादिलक्षणात् । भूयानपि = स्वल्पेभ्यस्तावद् दृश्यत एवेत्यपिशब्दार्थः ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૦ /