________________
XXXXXXXXXXXXXX
HD धर्मपरीक्षा
यशो० : मज्झत्यत्तं ति । मध्यस्थत्वं = रागद्वेषरहितत्वं, जायते येषां मिथ्यात्वमन्दतयाऽपि, किंपुनस्तत्क्षयोपशमादित्यपिशब्दार्थ:, तेषामपि = मन्दमिथ्यात्ववतामपि, किं पुनः सम्यग्दृष्ट्यादीनाम्, न तथा = दृढविपर्यासनियतप्रकारेण असत्प्रवृत्तिः स्यात् । केन ? सदन्धज्ञातेन समीचीनान्धदृष्टान्तेन ।
चन्द्र० : रागद्वेषरहितत्वं मिथ्यात्वमन्दताप्रयुक्तं उत्कटरागद्वेषरहितत्वम् । सर्वथा रागद्वेषराहित्यं तु वीतरागाणामिति बोध्यम् । दृढविपर्यासनियतप्रकारेण = दृढविपर्यासस्य नियतः व्याप्तो योऽसत्प्रवृत्तिप्रकार:, तेन, अन्येन तु असत्प्रवृत्तिः स्यादपीति भावः । समीचीनान्धदृष्टान्तेन = समीचीनः
=
निकाचितसत्सातोदययुक्तः ।
=
=
ચન્દ્ર૦ : અર્થ : જેઓને મિથ્યાત્વના ક્ષયોપશમ દ્વારા રાગદ્વેષરહિતતા પ્રાપ્ત થાય, તેમની તો શી વાત કરવી ? પણ જેઓને મિથ્યાત્વની મંદતા દ્વારા પણ જે કંઈક રાગદ્વેષરહિતતા ઉત્પન્ન થાય, તેઓને પણ દૃઢવિપર્યાસને નિયત એવા પ્રકા૨ વડે અસત્પ્રવૃત્તિ ન થાય.
(આશય એ છે કે અસત્પ્રવૃત્તિઓ સમ્યગ્દષ્ટિ વિગેરેને પણ હોય જ, પરંતુ “આ જ સુંદર છે” એવા દૃઢવિપર્યાસની હાજરીમાં જેવા પ્રકારની નિષ્ઠુર પાપપ્રવૃત્તિ થતી હોય છે, તેવા પ્રકારની નિષ્ઠુર પાપપ્રવૃત્તિ તો સમ્યગ્દષ્ટિઓને કે મન્દમિથ્યાત્વીઓને ન જ હોય. પણ કંઈક ધ્રુજારાવાળી તીવ્રતા વિનાની પાપપ્રવૃત્તિ હોય.) આ અસત્પ્રવૃત્તિ સુંદર અંધના દૃષ્ટાન્તથી સમજી શકાય છે. (એ આગળ સમજાવશે.)
यशो० : यथा हि सदन्धः सातवेद्योदयादनाभोगेनापि मार्ग एव गच्छति, तथा निर्बीजत्वेन निर्बीजभावाभिमुखत्वेन वा मोहापकर्षजनितमन्दरागद्वेषभावोऽनाभोगवान्मिथ्यादृष्टिरपि जिज्ञासादिगुणयोगान्मार्गमेवानुसरतीति
चन्द्र० : सदन्धदृष्टान्तमेव विवेचयति यथाहि सदन्धः = निकाचितसातोदयवान् प्रज्ञाचक्षुः सातवेद्योदयाद् अनाभोगेनाऽपि मार्गज्ञानाभावेऽपि मार्ग एव न तून्मार्गे, अन्यथा सातवेद्योदयानुपपत्तेः । सातवेद्योदयो हि अन्धस्य सातमेव दद्यात् । यदि च स उन्मार्गगामी स्यात्, तर्हि तस्यासातं स्यात् । तथा च तस्य सातवेद्योदयो न घटेत । तस्मात् तस्य मार्ग एव प्रवृत्तिर्भवति इति अभ्युपगन्तव्यम् ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૮
=