________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જ ધર્મપરીક્ષા છOOOOOOOOOOOOOOOX00000000000000000000000000000000
બાકી એ મહાત્માઓનું ખંડન, નિંદા એ તો જીભ કપાઈ જાય એ કરતાંય વધુ એ જ ખરાબ છે. જીભ કપાઈ જાય એ સારી, પણ આ મહાત્માઓની નિંદા ખોટી.
આ વચનો ઉપરથી સ્પષ્ટ જણાય છે કે હરિભદ્રસૂરિજી એ મહાત્માઓ પ્રત્યે * પુષ્કળ બહુમાન, સત્કારવાળા હતા. એ વિના આવું સ્પષ્ટ નિરુપણ સંભવી ન શકે. આ
69 માગનુસારિતાનું કારણ વ્યવહારનય, ક્રિયાનય પ્રવૃત્તિપ્રધાન છે. આ બે નયો બધે પ્રવૃત્તિને જ વધુ ને મહત્ત્વ આપે. મોક્ષની પ્રાપ્તિ પણ આ નયો તો પ્રવૃત્તિથી માને. ગુણસ્થાનોની વ્યાખ્યા કે પણ મુખ્યત્વે પ્રવૃત્તિના આધારે કરે.
જ્યારે નિશ્ચયનય, જ્ઞાનનય પરિણતિપ્રધાન છે. આ બે નયો પરિણતિને વધુ જ મહત્ત્વ આપે. મોક્ષની પ્રાપ્તિ માટે પણ આ નયો તો પરિણતિને જ મુખ્ય માને. ગુણસ્થાનોની કે વ્યાખ્યા આ નવો પરિણતિના આધારે કરે.
અનાદિકાળથી સંસારમાં ભટકતો જીવ કદિ જ્ઞાનદર્શનચારિત્ર રૂપ મોક્ષમાર્ગને જે અનુસરતો નથી. એ સંસારમાર્ગે કષાયાદિમાં જ આગળ વધ્યો છે, ભટક્યો છે. પણ જે ૨ એમ કરતા કરતા એ જ જીવ ચરમાવર્તમાં પ્રવેશે. કાળ પાકે, ભવિતવ્યતા પાકે, ત્યારે કે એ મોક્ષમાર્ગને અનુસરતો થાય. જ્ઞાનાદિની પ્રાપ્તિને અભિમુખ થાય. આવો જીવ જે તે માર્ગાનુસારી કહેવાય. અપુનબંધકાદિ જીવો માર્ગાનુસારી કહેવાય છે. કે આ માર્ગાનુસારિતા આત્માનો એક વિશેષ પ્રકારનો પરિણામ, અધ્યવસાય છે. જ હવે આ અધ્યવસાયને ઉત્પન્ન કોણ કરે ? એની વિચારણા શરુ થઈ એટલે નિશ્ચયનય* જ્ઞાનનયે પોતાનું સમ્યફ મન્તવ્ય રજુ કર્યું કે “જીવમાં પ્રગટેલા ભવાભિનંદીદોષોને શત્રુભૂત ગુણો એ માર્ગાનુસારિતાનું કારણ છે.”
સંસાર જ જેને ખૂબ ગમે, વિષય સુખો જ જેને ખૂબ ગમે તે જીવ ભવાભિનંદી કે કહેવાય. ક્ષુદ્રતા વિગેરે એના દોષો છે. એ દોષોના પ્રતિપક્ષભૂત ગુણો અંશરૂપે પણ જે જ જીવમાં પ્રગટે, એ જીવ માર્ગાનુસારી બનવા માંડે.
જે જીવમાં આ ગુણો પ્રગટે તે અવશ્ય માર્ગાનુસારી બને જ, જે જીવમાં આ ગુણો જે ન પ્રગટે તે માર્ગાનુસારી ન જ બને એ નિશ્ચિત હકીકત છે.
※※※※突然英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※※英英英英英英英英英英、英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત છે. ૧૯