________________
વળી એકદહાડા તે જ સાધુએ બહારથી ઘણી વેળાએ ઉપાશ્રયમાં આવ્યા, ત્યારે ગુરુએ આગળની પેઠે પુછવાથી તેઓએ કહ્યુ કે હું સ્વામી ! અમે નાચતી એક નટીને જોવા શકાયા હતા. ત્યારે ગુરુએ કહ્યું-‘મહાનુભાવા ! તમાને તે દિવસે નટને જોવાની ના કહી હતી, તેથી નટીને જોવાને નિષેધ જાણવે.' ત્યારે શિષ્યોએ કહ્યુ` કે-હે પ્રભુ । અમેને તે વાતનુ જાણુપણું નાતુ હવે ફરીને તેમ નહીં કરીએ. અહી તેએએ' જડ હાવાથી એમ ન જાણ્યુ કે ગુરુ મહારાજે નાના નિષેધ કર્યાં તે નટીના નિષેધ હોય જ, અને સરલ સ્વભાવી હાવાથી તેઓએ સરલ ઉત્તર આપ્યો. એમ પહેલું દૃષ્ટાત જાણવું,
હવે ખીજું દૃષ્ટાંત એવી રીતે કે-કાઇક કોંકણુ દેશના વાણીયાએ ઘડપણમાં દીક્ષા લીધી. એક વખતે ઇર્યાવહીના કાઉસગ્ગમા તે ઘણું! કાલ સુધી સ્થિર રહ્યો. તેણે કાઉસ્સગ્ગ પાયે ત્યારે ગુરુએ પૂછ્યુ કે તમે આટલા ખંધા લાંબા કાઉસ્સગ્ગમાં શુ' ચિંતવ્યુ` । તેમણે કહ્યુ કે સ્વામી। મે' તેમાં જીવદયા ચિ'તવી, ગુરુએ પુછ્યું કે તમે શી રીતે જીવદયા ચિંતવી? તેણે કહ્યુ કે પહેલાં જ્યારે હું' ગૃહસ્થાવાસમાં હતા ત્યારે મે' ખેતરમાંથી નકામા વૃક્ષ વિગેરેને કાઢી નાખી રીતે ખેડીને ધાન્ય વાળ્યું હતુ, અને તેથી ઘણુ નીપજ્યુ હતુ. પણ હવે મારા પુત્ર નિશ્ચિત અને પ્રમાદી થઇને નકામા વૃક્ષ વિગેરેને ખેતરમાથી નહી’ કાઢી નાખે, તથા સારી રીતે ખેડશે નહી તે ધાન્ય નહીં નીપજવાથી તે બિચારાના શા હાલ થશે ? ગુરુ મહારાજે કહ્યું કે હું મહાનુભાવ આ તમે જીવદયા ચિંતવી ન કહેવાય, પણ જીવહિંસા ચિંતવી. કારણ
સારી