________________
છે ૭
.
વળી તે લક્ષ્મીદેવી કેવી છે – મનને રમણીય લાગે એવા સ્વરૂપવાળી, સમ્યક પ્રકારે સ્થાપન કરેલા સુવર્ણમય કે કાચબા દશ ઉપમાવાળા છે બે પગ જેના એવી, અતિશય ઊચા અને પુષ્ટ એવાં અંગુઠા | વિગેરે ઉપર રહેલાં, લાક્ષાદિ રસ વડે જાણે રંગેલા હોયની ! એવા, પુષ્ટ, મધ્યભાગમાં ઊચા, બારીક, લાલ ૨ગના, અને ચીકાશ યુક્ત નબવાળી, કમળના પાંદડાં જેવા સુકોમળ હાથ અને પગવાળી, તથા સુકોમળ અને શ્રેષ્ઠ આંગળીઓવાળી, કુરવિ રાવર્ત નામનુ આભરણ વિશેષ, અથવા આવર્ત વિશેષ, તેણે કરીને શોભી રહેલી, ગોળ આકારની, અને અનુકમે પહેલા પાતળી પછી જાડી, એવા પ્રકારની પગની પીંડીઓવાળો ગુત ઢીંગણવાળી, ઉત્તમ હાથીની સૂઢ જેવી પુછ સાથળવાળી, સુવર્ણમય કોરા યુક્ત છે રમણીય અને
વિસ્તીર્ણ કમ્મરને ભાગ જેને એવી, છુટેલુ જન ભમરા અને ઘટાટોપ બનેવા મેઘ જેવી શ્યામ, સીધી, * સપાટ, આતરો રહિત, બારીક, સુંદર, વિલાસે કરી મનોરમ, શિવપુષ્પ વિગેરે સુકોમળ પદાર્થો કરતાં પણ
વધારે સુકમળ, અને રમણીય છે રેમની પક્તિ જેની એવી, નાભીમ ડળ વડે સુદર, વિશાલ, અને સારા
લક્ષણ યુક્ત છે જઘન એટલે કમ્મરની નીચે અગાડીને ભાગ જેને એવી, મૂઠીમાં આવી જાય એવું, છે અને રમણીય વિવલિ યુક્ત છે ઉદર જેનુ એવી,
ચદ્રાકતાદિ વિવિધ પ્રકારની મણિઓ, સુવર્ણ, વૈદિ ભિન્ન ભિન્ન જાતના રત્નો, તથા નિર્મળ અને ઊચી જાતનું લાલ સુવર્ણ, તેઓના આભરણે અને આભાણે તે આભરણ અને આભૂષણો વડે ન શોભી રહ્યા છે મસ્તક પ્રમુખ અગો અને આ ગુલી પ્રમુખ ઉપાગો જેના એવી, મોતી વિગેરેના હાર વડે
મહિર, મચકુદ વિગેરે પુપોની માળાઓ વડે વ્યાપ્ત દેટીયમાન, તથા સુવર્ણના કળશ જેવા કઠણ પુષ્ટ
| | ૭૫.