________________
માં
છે
૧૨ડા જી. બીજા લોકો પાસે અંતરાય કરાવ્યું હશે ! અથવા શુ મે બચાઓ સહિત ઉદનાં બિલ-દર પાણીથી
પૂરી દીધાં હશે! ૧૬
અથવા શુ મેં પૂર્વજન્મમાં અજ્ઞાનને વશ થઈ ધર્મબુદ્ધિથી કીડી વિગેરેના દરને ઉનાં-ગરમ * પાણીથી ભરી દીધા હશે ?, અથવા શુ મેં ધર્મબુદ્ધિથી કાગડાનાં ઈંડાં ફેડી નાખ્યાં હશે ? ૧ળા
અથવા શુ મે ઈડ અને બચ્ચાઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર પાડી નાખ્યા હશે?, અથવા શુ મેં કોયલ પિપટ અને કૂકડા વિગેરેને તેમનાં બચ્ચાઓથી વિયેગ પડાવ્યું હશે ? ૧૮
અથવા શુ કે પૂર્વજન્મમાં બાલહત્યા કરી હશે!, અથવા શુ મેં શોકના પુત્રાદિ ઉપર અચિ ત્ય એવા દુષ્ટ વિચારો ચિ તવ્યા હશે, અથવા શું છે કામણ વિગેરે કર્યા હશે ! ૧લા અથવા શું મેં પૂર્વજન્મમાં ગર્ભનુ ત ભન, નાશ અને પાડવા પ્રમુખ કર્યું હશે અથવા શું છે તે બધી મત્રો અને ઔષધને પ્રયાગ કર્યો હશે ! પરના
અથવા શુ મે પૂર્વજન્મમાં ઘણીવાર શીલખડન કર્યું હશે ? કારણ કે આવું દુખ તેવાં નીચ કર્મ વિના સભવે નહિ પરના શાસ્ત્રમાં કહ્યું છે કે –
જન્માન્તરમાં કરેલા શીલના ખડનથી કુરાડપણું બાળવિધવાપણુ દુર્ભાગ્યાદિ વાંજ્યિા પણ જેને મૂવેલા બાળક અવતરે તે નિદ્યપણું અને વિષકન્યાદિ અવતાર પમાય છે, માટે શીલભાવને દઢ રનવે પરના
એવી રીતે ચિતાગ્રસ્ત થયેલી અને કરમાઈ ગયેલા કમલ સદશ પ્લાન મુખવાળી ત્રિશલારાણીને વિચાર કરતી છતી જોઈને શિષ્ટ એવી સખીઓએ તે શોકનું કારણ પૂછ્યું પારકા
E
૧૨ા
EX