________________
સ
/ /
આ સમુદ્રમાં બૂડી ગયેલી, અને તેથી જ હથેળી ઉપર સ્થાપન કરેલા ગુખવાળી આ સ્થાનને પ્રાપ્ત થયેલી, ૧ર૭ા | | | અને ભૂમિ તરફ રાખેલી દષ્ટિ વાળી તે વિચારવા લાગી કે–
જે મારા ગર્ભનું કોઈ પણ રીતે અકુશળ થયાનું સત્ય હશે તે ખરેખર હું પુરયહીન પ્રાણીઓની અવધિરૂપ પ્રખ્યાત થઈ અર્થાત પુયહીન પ્રાણીઓમાં હું મુખ્ય થઈiા અથવા ભાગ્યહીન માણસને
ઘેર ચિંતામણિ રત્ન રહેતું નથી, અને રત્નને નિધાન દરિદ્રના ઘરની સોબત કરતું નથી પરા વળી માં મારવાડ દેશમાં જમીનના અભાગ્યના વશથી કલ્પવૃક્ષ ઉગતુ નથી, તેમજ પુણ્યહીન એવા તૃષાતુર માણસને જ અમૃતની સામગ્રી મળતી નથી ”
“અરેરે ? દેવને ધિકાર છે ધિક્કાર હો, નિરંતર કુટિલ એવા તે દૈવે આ શું કર્યું ? કે જેણે મારા મનોરથ Hરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું છે. અરે ! આ અધમ દૈવે મને બિલકુલ કલંક રહિત એવાં બે નેત્રો
આપીને પણ પાછો ખેંચી લીધા, નિધિરત્ન આપીને પાછો ઝૂંટવી લીધે આપા હા હા પાપિ એવા આ
દેવે મને મેરુપર્વતની ટોચ ઉપર ચડાવીને પાડી નાખી, અહા ! નિર્લજ્જ દૈવે મને ભેજનનું ભાણું મિ પીરસી ખેચી લીધું. દા
અરે વિધાતા! મેં આ ભવમાં તથા ભવાંતરમાં એવું તે તારો શે અપરાધ કર્યો?, કે જેથી તુ છે આવું દુષ્ટ કામ કરતો છતો ઉચિત-અનુચિત વિચારતો પણ નથી ૫ણા અરેરે ? હવે હું કરું ?,
ક્યાં જાઉં' ?, અને તેની આગળ જઈને પોકાર કરું ? ભદ્રક એવી મને દુષ્ટ દૈવે બાળીને ભસ્મ કરી . નાખી, અરે! નીચ દૈવ મારુ લાક્ષણ કરી ગયે ટા”
|| ૧૨ છે.