________________
ચતુર્થ વ્યાખ્યાન
કલ્પસૂત્ર ભાષાંતર કરી. હાથી વૃષા વિગેરે સો સ્વનાઓથી સૂચિત થયેલા, ચોગ્ય, પવિત્ર, વણે જગતને પૂજવા ગ્ય
ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય, અને મનુષ્યને આનદ ઉપજાવનારા એવા પુનારત્ન વિના હવે મારે ૧૨૮
આ રાજ્યની શી જરૂર છે?, વિષય જન્ય એવા કુત્રિમ સુખની પણ શી જરૂર છે ?, તથા રેશમી શયામાં આ સૂવાથી ઉત્પન્ન થતુ જે સુખ જેમાં એવા પ્રકારના આ મહેલની પણ શી જરૂર છે, અર્થાત્ આવા પુત્રરત્ન વિના સુખના દરેક સાધને હવે મારે નકામાં છે ૯-૧ના
તેથી અરે દૈવ દુ ખરૂપી અગ્નિથી ભયંકર રીતે બાળવાને તુ શા માટે તૈયાર થયો છે ? હે દૈવ ! તારા અપરાધ વગરની એવી મારા પ્રતિ તુ શત્રુતા શા માટે ધારણ કરે છે? ૧૧
આ અસાર સ સારને કિકાર છે, વળી મધથી લી પેલી તલવારની ધારને ચાટવા સદશ એવા દુ વ્યાસ અને ચાલ વિષયસુખના લવલેશને પણ ધિકાર છે ૧રા
અથવા મેં પૂર્વભવમાં તેવા પ્રકારનું કાઈ દુકૃત કર્મ કર્યું હશે જેનુ મને આવું દુ ખદાયી ફળ મળ્યું કારણ કે વષિએ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે– ૧૩
જે પાપી પ્રાણી પશુ પક્ષી અને મનુષ્યના બાળકને તેમના માતા-પિતાથી વિયોગ કરાવે છે તે પ્રાણીને સતતિ થતી નથી, અથવા કદાચિત તેને સ તાન શાય તે તે સ તાન મરી જાય છે ૧૪
અધમ બુદ્ધિવાળી એવી મે પૂર્વજન્મમાં શુ ભેસે થકી તેના ધાવણા પાડાઓને ત્યાગ કર્યો હશે? ' અથવા શુ બીજાઓ પાસે ત્યાગ કરાવ્યું હશે ? અથવા શુ નાનાં વાછરડાંઓને તેમની માતાઓથી વિયોગ
કર્યો હશે? ૧દા અથવા દૂધના લાગણી છે તે વાછરડાંને દૂધને એ તરાય કર્યો હશે ? અથવા શ