________________
ચમ
યાખ્યાન
૫૧૪૮
-
-
કલ્પસૂત્ર 8 સમુદ્રાદિના જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. આવી રીતે અનેક તીર્થોના જળથી ભરેલા કળશો પેલા છે વક્ષ સ્થલ ભાષાંતર || પાસે જેઓએ એવા તે દેવે જાણે સસારસમુદ્રને તરવા માટે ઘડા ધારણ કર્યા હેયની ! એવા શેવા
લાગ્યા. હવે આ અવસરે ભક્તિથી કમળ ચિત્તવાળા શકને શક ઉત્પન્ન થઈ કે બ્લઘુશરીરવાળા પ્રભુ આટલે બધે જળને ભાર શી રીતે સહન કરી શકશે ?” આ પ્રમાણે ઈન્દ્રને થયેલે સશય દૂર કરવા માટે પ્રભુએ પિતાના ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી મેર પર્વતને દબાવે, એટલામાં તે પ્રભુના અતુલ બળથી આખો મેરુ પર્વત ક પી ઊઠો, પર્વતના શિખરો ચિતરફથી પડવા લાગ્યાં, પર્વત કપાયમાન થતા પૃથ્વી પણ કપી ઉઠી, સમુદ્ર ખળભળી ગયે, બ્રહ્માંડ કુટી જાય એવા ઘેર શબ્દ થવા લાગ્યા, અને
દેવે પણ ભયવિહવળ બની ગયા આ વખતે ઈન્દ્રને કોધ ચડ્યો કે, અરે ! આ પવિત્ર શાન્તિકિયા સમયે , કોણે ઉત્પાત ? એવી રીતે વિચારતા ઈન્દ્ર જ્યારે અવધિજ્ઞાનથી જોયું ત્યારે પ્રભુના પરાકમની લીયા
તેના જાણવામાં આવી પછી ઈન્દ્ર પ્રભુને કહ્યું કે, “હે નાથ અસામાન્ય એવું આપનું માહાસ્ય મારા
જે સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે ?, અડે ! તીર્થકરનું અનન્ત બલ મે ન જાણ્ય, માટે મે જે # આવું વિપરીત ચિ તબુ તે મારૂ મિથ્યા દુકૃત હો, હે પ્રભુ ! હું આપની પાસે મારા અપરાધની
ક્ષમા માગુ છુ” આ પ્રમાણે ઇન્હે પ્રભુ પાસે ક્ષમા માગી ત્યાર પછી પહેવા અચુત કે પ્રભુને સ્નાન
કરાવ્યું, અને પછી અનુક્રમે બીજા ઈન્દ્રો યાવત્ છેક ચન્દ્ર સૂર્યાદિકે પ્રભુને સ્નાન કરાવ્યું ત્યાર પછી ન શક પિતે ચાર વૃષભનુ રૂપ કરીને તેઓનાં આઠ શી ગડાઓમાં પડતાં જળ વડે પ્રભુને અભિષેક કર્યો. *
દેને જે વિબુધ-પડિત કહ્યા છે તે સત્ય જ છે, કારણ કે તેઓ ચરમ તીર્થકરને જળ વડે સનાન કરાવતાં
૧૪૮