________________
૧૫૩ાા
*-
વચનને વિનય પૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને જલદી ક્ષત્રિયકુડપુર નગરમાં જઈને કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકે છે, યાવત સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલા દરેક કાર્યો સ પૂર્ણ કરી ધરાર અને સાંબેલાને ઉચા કરાવીને
જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, ત્યાં આવે છે આવીને બે હાથ જોડી, યાવત્ દશે નખ ભેગા કરી, મસ્તકે આવત કરી, અ જલિ જેડીને સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે આપની આજ્ઞાનુસાર અમે દરેક કાર્યો કર્યા એ પ્રમાણે નિવેદન કરે છે ૧૦૧
ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં કસરતશાળા છે ત્યાં આવે છે. આવીને ત્યાં કસરત કરી, તેલથી મર્દન કરાવી, સ્નાન કરવાના ઘરમાં સ્નાન કરી, ચદનાદિથી શરીરે વિલેપન કરી ઉત્તમ વસે તથા મૂલ્યવાળા આભૂષણો પહેણ યાવતુ–સર્વ પ્રકારની અદ્ધિ, ઉચિત સર્વ વસ્તુઓને સાગ, પાલખી ઘડા, વિગેરે સર્વ પ્રકારનાં વાહન, પરિવારદિ સર્વ સમુદાય, અને સર્વ અવરવ એટલે ત પુર વડે યુકત થયેલે એ તે સિદ્ધાર્થ રાજા કઈ કઈ સામગ્રી વડે યુકત છે? તે કહે છે-સર્વ જાતનાં પુષ, સુગધી પદાર્થો, વો, માળાઓ, અને અલ કારાદિરૂપ શોભા વડે યુકત, સર્વ પ્રકારના વાજિત્રોના શબ્દ અને પ્રતિશખ એટલે પડઘાઓ વડે યુકત, છત્રાદિ રૂપ મહાન વ્યક્તિ, ઉચિત એવી વસ્તુઓની મહ ઘટના, મોટુ સૈન્ય, પાલખી ઘેડ વિગેરે ઘણાં વાહન, પરિવારાદિ માટે સમુદાય, અને ઉત્તમ વાજિત્રોને એકી સાથે વાગી રહેલો જે મેટ ધ્વનિ તે વડે યુક્ત છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે ? શખ, ડકો-નગારૂ, નેબત, હુડુક નામનુ વાજિત્ર, હેલ, મૃદંગ, અને દુભિ નામનું દેવવાદ્ય, એ સર્વ વાજિત્રોના જે ગભીર અવાજ અને તેઓના પડવારૂપ થત જે પ્રતિધ્વનિ, તે વડે યુકત, આવી રીતે સકલ સામગ્રીથી વિભૂષિત થયેલા સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી
-**ઃ
૧૫૩