________________
કલ્પસૂત્ર ભાષાંતર
.૧૫ ×
કરતા, એટલે
ખજુરી
વ્યાખ્યાન
શેરડી વિગેરે જેવા કેટલાક પદાર્થીના થેણ ભાગ ખાતા અને વિશેષ ભાગનો ત્યાગ કરતા છતા, વિસ્વાદનો જ પાંચમાં વિગેરે જેવા કેટલાક પદાર્થોને વિશેષ ભાગ ખાતા અને થાડા ભાગના ત્યાગ કરતા, લાડુ વિગેરે કેટલાક પદાર્થોને સ પૂર્ણ" ખાતા અને કેટલાક સ્વાદિષ્ટ પદાર્થાને પરસ્પર આગ્રહથી આપતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાળી પોતાના સગાંસ ખ ધીએ અને જ્ઞાતિજનો સાથે આન દથી ભાજન કરે છે ! ૧૦૪ ૫
આવી રીતે જમી–ભાજન કરીને ત્યાર પછી બેઠકને સ્થાને આવી તેઓએ શુદ્ધ જળથી આચમન કર્યું, મુખમા ભરાઈ ગયેલ ભાત વિગેરે અનાજને દૂર કરી ચાખ્ખા થયા, અને તેથીજ પરમ પવિત્ર થઇને તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યા, પુત્રપૌત્રાદિ સ્વકીય મનુષ્યા, સ્વજના, રા ખ ધી, પરિજનો, અને જ્ઞાતકુલના ક્ષત્રિયાના પુષ્કળ ઉત્તમ પ્રકારના પુષ્પ વડે, વસ્રો વડે, સુગધી ચૂર્ણો વડે, પુષ્પોની શુથેલી માળાએ વડે, અને વિવિધ પ્રકારનાં આભૂષણા વડે સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્રવચનોથી તેમનુ સન્માન કરે છે. સત્કાર અને સન્માન કરીને તેજ મિત્રો, જ્ઞાતિના મનુષ્ય, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યા, સ્વજના, સમ'ધીએ, પરિજન, અને જ્ઞાતકુલના ક્ષત્રિયેાની આગળ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી આ પ્રમાણે મેલ્યાં કે—ના૧૦ાા
હૈ દેવાનુપ્રિયા ! અમારા આ ખાળક ગલમાં આવ્યે છતે પહેલાં પણ એટલે બાળક ગર્ભમાં હતા ત્યારે પણ અમેને આવા સ્વરૂપના આત્મવિષયક યાવત્–ચિ તિત પ્રાર્થિત અને મને ગત સ કલ્પ ઉત્પન્ન થયા હતા કે-જયારથી આરભીને આપણા આ બાળક મુખને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયેા છે ત્યારથી
X
**
.૧૫૮૫