Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ | | પંચમ” ૩૯પ સત્ર | | વ્યાખ્યાન, હર્ષ અને દુખ પડતા ખેદ નહિ કરનારા, દ્રવ્ય એટલે ગુણેના ભાજનરૂપ, અથવા વૃદ્ધાચાર્યોના મત મુજબ ભાષાંતર રાગદ્વેષરહિત, પરાકેમ યુક્ત, અર્થાત્ પિતાને મેક્ષગમનને નિશ્ચય હોવા છતા પણ તપસ્યાદિમાં પ્રવૃત્તિ કર વાથી પરામશાલી, પ્રભુ આવા પ્રકારના વીરતાના અસાધારણ ગુણોએ કરીને યુકત હતા તેથી દેવેએ બા ખિ તેમનું “શ્રમણ ભગવાન મહાવીર’ એ પ્રમાણે ત્રીજુ નામ પાડ્યું 108 દેએ પ્રભુનું નામ વીર કેવી રીતે પાડ્યું છે તે સ બ ધમાં આ પ્રમાણે સપ્રદાય છે દે અસુરો અને નરેશ્વરોએ કર્યો છે જન્મત્સવ જેમને એવા પ્રભુ દાસ-દાસીઓ વડે પરિવરેલા છે. અને સેવકે વડે લેવાતા બીજના ચક્રમા પેઠે તથા કલ્પવૃક્ષના આ કુરા પેઠે દિવસે દિવસે વધવા લાગ્યા. પ્રભુ બાળક હતા તે સમયે પણ મહાન તેજસ્વી, ચદ્રમાં સરખા મનેહર મુખવાળા, સુર નેત્રવાળા, ભમર સમાન શ્યામ કેશવાળા પરવાળા, જેવા લાલ હોઠવાળા, હાથીની ગતિ જેવી મનહર ગતિવાળા, કમળ જેવા _* કોમળ હાથવાળા_કિતcu_a_મી_gun____m_ગા —િાળ...તિ...ગઝM—

Loading...

Page Navigation
1 ... 168 169 170