Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 162
________________ ભાષાંતર છે. - - ક૯પ % જે ઉંચી જાતના ગણે, તેઓના સુગ ધયુક્ત, સુગ ધી પદાર્થોની બનાવેલી જે ગુટિકા, તેની સદશ અતિશય આ પચમ સુગંધી, આવા પ્રકારનું નગર તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો ! વળી નગર કેવું કરો ? નાચ વ્યાખ્યાન કરાવનારાનાચ કરનારા, દેર પર ચડી ખેલ કરનારા મલયુદ્ધ કરનારા, મુર્ષિથી યુદ્ધ કરનારા, માણસોને ઉપશા હાસ્ય-કુઝહવ કરાવનારા વિષક, અથવા જેઓ મુખના ચાળા કરી કૂદી કૂદીને નાચે છે તેમાંડ ભવાઈયા, હાથી ઉ ટ કે ઉચા રાખેલા વાંસને ટપી જનારા, નદી વિગેરેને તરનારા રસિક કથાઓ કહેનારા કાવ્ય-કવિત બોલનારા રાસ રમનાર, કોટવાળ, વાસ પર ગડી તેના અગ્રભાગ પર ખેલનારા, ચિત્રપટ હાથમાં રાખી ભિક્ષા માગનારા-ગૌરીપુત્રો, ચામડાની મસકને વાયરાથી ભારી બજાવનારવીણા વગાડનારા, તથા અનેક જે તાળીઓ વગાડી નાચ કરનારા, અથવા તાળી વગાડતા છતા કથા કહેનારા, એવી રીતે ક્ષત્રિયકુ ડગામનગરને અનેક પ્રકારના રમત-ગમ્મત કરનારા લેકે વડે યુક્ત તમે પિતે કરો તથા બીજાઓ પાસે કરાવે ! ઉપર મુજબ કાર્યો તમે પિતે કરીને બીજાઓ પાસે કરાવીને હજારો ઘસરા તથા હજારો મુશલ એટલે સબેલાને ઉચા કરાવે, એટલે આ મહોત્સવના દિવસોમાં ગાડી હાકવી, હલથી છોડવું, સાંબેલાથી ખાંડવું –પીસવું, * વિગેરે કાર્યો બંધ રખાવે ઘસરા અને મુશલને ઉચા રખાવી મારી આ ચારાને પાછી આપ, એટલે કે મારી આજ્ઞા મુજબ દરેક કાર્યો કરીને પાછા આવી મને નિવેદન કરે ! ૧૦૦ છે ત્યાર પછી તે કીટ શિક પુરુષો સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતા હર્ષિત થયા, સ તેષ * પામ્યા, યાવત્ પ્રલિત હૃદયવાળા થઈને બે હાથ જોડી, યાવતું દસે નખ ભેગા કરી, આવ કરી, મસ્તકે ૧૫રી અજલિ જેડીને જે આપ સ્વામી આજ્ઞા કરે છે તે મુજબ કરશુ’ એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170