________________
કલ્પસૂત્ર
ત્યારે તે ત્રિશલા માતા આંખમાં આંસ લાવીને નિ શ્વાસ સહિત વચને કરી કહેવા લાગી કે– NR ચતુર્થ ભાષાંતર | ‘મ ભાગ્યવાળી એવી હુ તમને શું કહે ? હે સખીઓ મારુ તે જીવિત ચાલ્યું ગયું છે? રિઝા || વ્યાખ્યાન
ત્યારે સખીઓ કહેવા લાગી કે હે સખિ ! બીજુ બધુ અમ ગલ શાંત થાઓ, પરતુ હે વિદુષિ' ૧૩. તારા ગર્ભને કુશળ છે કે નહિ તે તુ જલદી કહે રપા તેણીએ કહ્યું “સખીઓ જે મારા ગર્ભાને
કુશળ હોય તે મારે બીજ શુ અકુશળ છે?” ઈત્યાદિ કહી મૂચ્છ ખાઈ બેશુદ્ધ થઈને તેણી જમીન ઉપર ઢળી પડી રહ્યા પછી સખીઓએ શીતળ પવનાદિ ઘણા ઉપચારો વડે તેણીને ચૈતન્ય-શુદ્ધિ પ્રાપ્ત કરાવી, ત્યારે તેણી બેઠી થઈને પાછી આવી રીતે વિલાપ કરવા લાગી કે–નારા
જેને તાગ ન પામી શકાય એવા અપાર પાણીવાળા, મટા, અને રત્નોના નિધાનરુ૫ સમુદ્રમાં પ્રાપ્ત થયેલ છિદ્રવાળે ઘડે પાણીથી ભરાતું નથી, તેથી શુ તેમાં સમુદ્રને દોષ છે ? મારતા
વસંત ઋતુ પ્રાપ્ત થતાં સઘળી વનસ્પતિઓ અદ્ધિને પામે છે, એટલે પાંદડાં ફળ ફૂલ વિગેરેથી પ્રફુલ્લિત બને છે, પરંતુ તે વખતે કેરડાના વૃક્ષને જે પાંદડું પણ આવતુ નથી તેથી શું તેમાં વસ તે તુને દોષ છે. રિલા
ઉચુ અને સરળ–સીધુ એવું વૃક્ષ જ્યારે ઘણાં ફળના ભારે કરીને સર્વ અવયથી નમી ગયું | હોય છે, છતાં પણ તે વખતે કુળો માણસ તેના ફળને મેળવી શકતા નથી તેથી શું તેમાં તે ઉત્તમ માં A વૃક્ષને દોષ છે ? સવા
૫૧૩ના
||