________________
૧૩૧
|
માટે હે પ્રભુ ! હું જે મારા ઈચ્છિતને મેળવી શકતી નથી, તેમાં તમારો બિલકુલ દોષ નથી, પણ મારા કર્મને જ દેષ છે કેમ કે ઘુવડ જ્યારે દિવસે જોઈ શકતો નથી ત્યારે તે દેવ સૂર્યને કેમ કહેવાય? પ૩ના”
હવે તે માટે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફલ જીવવાથી શું કામ છે?” આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એ ત્રિશલા માતાને વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળા પરિવાર પણ વિલાપ કરવા લાગે-૩રા
અરેરે ! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિન નિગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી, હા હા ! નિર તર સહાય કરનારી રે કુલ દેવીઓ તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઈને કેમ બેઠી છે ? ૩૩
હવે આવી રીતે વિશ્ન આવી પડતાં તે વિશ્વને નાશ કરવા માટે વિચક્ષણ એવી કુની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ પુષ્ટિકર્મ મન્ટો માનતા-આખડી વિગેરે વિવિધ પ્રકારના કાર્યો કરવા લાગી અ૩૪
તિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉચા સાદે લતા શબ્દોનું નિવારણ કરવા લાગી ૩૫
આ દુખદ સમાચાથી ઉત્તમબુદ્ધિવાળે સિદ્ધાર્થ રાજા પણ લોક સહિત ચિંતાતુર થઈ ગયે, તથા સઘળ મત્રીઓ પણ હવે શું કરવું ? એવી રીતે અત્યત મૂઢ બની ગયા ૩૬
હવે તે વખતે સિદ્ધાર્થે રાજાનું ભુવન કેવુ થયું હતું ? તે સૂવકાર પિતે વર્ણવે છે
ની
૧૩૧