________________
કલ્પસૂત્ર
ભાષાંતર
૫૧૪૪૫
આભિયોગિક દેવાએ બનાવેલા ચેાજન પ્રમાણે વિમાનામા બેસીને જન્મ મહાત્સવ કરવા આવે છે એવી
રીતે કુિમારીએ મહોત્સવ કર્યાં.
ત્યારે
ત્યાર પછી સૌધર્મેન્દ્રનુ પર્યંત સમાન નિશ્ચલ પણ શક નામનુ સિંહાસન ચલાયમાન થયું, ઈન્દ્રે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકી ચરમ જિનેશ્વરનો જન્મ થયેલા જાણ્યો. ત્યાર પછી ઇન્દ્ર હરિણેગમેષી દેવ પાસે એક ચાજન પરિમ ઢળવાળા સુધાષા નામના ઘટ વગડાવ્યે, અને તેથી સર્વ વિમાનામાં રહેલા ઘટ વાગવા લાગ્યા પાતપોતાના વિમાનમાં થતાં ઘટ નાદથી દેવા ઈન્તુ કાય જાણી એકઠા થયા, ત્યારે હરિગમેષીએ ઈન્દ્રના હુકમ સ ભળાવ્યેા તીર્થંકરના જન્મ મહાત્સવ કરવાને જવા માટે ઈન્દ્રના હુકમ સાભળી તે દેવા હષ વત થયા છતાં ચાલવાની તૈયારી કરવા લાગ્યા હવે પાલક નામના દેવે બનાવેલા અને લાખ ચેાજનના પ્રમાણવાળા પાલક નામના વિમાન ઉપર ચડીને ઇન્દ્રસિહાસન ઉપર બેઠા તે પાલક વિમાનમાં ઇન્દ્રના સિ ́હાસનની સન્મુખ ઈન્દ્રની આઠે અગ્રમહિષીઓનાં આઠ ભદ્રાસન હતાં ડાખી બાજુમાં ચારાશી હજાર ભદ્રાસન હતાં જમણી ખાજુમાં અભ્ય તર પદાના બાર હજાર ભદ્રાસન, મધ્યમ પદાના ચૌદ હજાર દેવાના ચૌદ હજાર ભદ્રાસન, અને બાહ્ય પાના સાળ હજાર ભદ્રાસન હતા. પાછળના ભાગમાં સાત સેનાપતિઓના સાત ભદ્રાસન હતાં અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિષે ચારાસી હજાર આત્મરક્ષક દેવાનાં ચારાસી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પેતાના પરિવારના દેવાથી અને ખીજા પણ કરોડો દેવાથી પરિવરેલા, તથા ગવાતા છે ગુણે જેના તે ઈન્દ્ર ત્યાંથી ચાલ્યા, તથા ખીજા પણ દેવા ત્યાંથી ચાલવા લાગ્યા કેટલાયેક દેવા ઈન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાયેક મિત્રના વચનથી, કેટલાયેક પાતાની પ્રિયાની પ્રેરણાથી, કેટલાએક આત્મિકભાવથી, કેટલાયેક કૌતુકથી, કેટલાયેક અપૂર્વ આશ્ચર્યથી, અને કેટલાયેક ભકિતથી, આવી
પ્રમ’
વ્યાખ્યાન,
.૧૪૪॥