________________
૫૧૪શા
ઉત્તરદિશાના રુચક પર્વતથી આવીને ચામર વીઝે છે! ૪૮ ॥
ચિત્ર ચિત્રકના શતેરા અને વસુદામિની, એ નામની ગાર કિકુમારીએ રુચક પર્વતની વિશિા થકી આવીને હાથમાં દીપક લઈ ઈશાન વિગેરે વિદિશામાં ઉભી રહે છે ! પર
રૂપા રૂપાસિકા સુરૂપા અને રૂપકાવતી, એ નામની ચાર ફિક્કુમારીએ રુચકઢીપ થકી આવીને ભગવતના નાળને ચાર અણુળથી છેટે છેદીને ખોદેલા ખાડામાં દાટી તથા તે ખાડાને વૈય રત્નાથી પૂરીને તે ઉપર પીઠ મનાવ્યુ, અને તે ર્વાથી માંધ્યું ॥ ૫॥ ત્યાર પછી તે કુિમારીએ જિનેશ્વર પ્રભુના જન્મઘરની પૂર્વદિશા દક્ષિણદિશા અને ઉત્તરદિશામાં કેળનાં ત્રણ ઘર મનાવે છે, તેમાંથી દક્ષિણદિશા તરફના ઘરમાં સિહાસન ઉપર પ્રભુને તથા માતાને મેસાડી. ખ નૈને સુગંધી તેલથી મદન કરે છે, ત્યાર પછી પૂર્વદિશા તરફના કેળના ઘરમાં લઈ જઈ ને સ્નાન કરાવી વિલેપન કરી કપડાં તથા આભૂષણા પહેરાવે છે, ત્યાર પછી ઉત્તરદિશામાં બનાવેલા કેળના ઘરમાં લઈ જઈ ને ભગવ તને તથા માતાને સિહાસન ઉપર બેસાડી, અણિનાં એ કાછો ઘસીને તેમાંથી અગ્નિ નીપજાવી ઉત્તમ ચંદન વડે ડામ કરી, તે અગ્નિની રાખ વડે દિકુમારીએ પ્રભુને તથા માતાને હાથે રક્ષાાટલી બાંધે છે. ત્યાર પછી તે કુિમારીએ રત્નના એ ગાળાએ અકળાવતી છતી “તમે પત જેટલા દીર્ઘાયુષી થાશે,' એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાનકે મૂકીને પોતપોતાની દિશામાં રહી ગીતગાન કરે છે. એ પ્રત્યેક દિકુમારી સાથે ચાર હજાર સામાનિક દેવા, ચાર મહત્તરાએ, સોળ હજાર આ ગરક્ષકો, સાત સેનાએ, સાત સેનાપતિ તણા ખીજા પણ મહર્દિક દેવા હોય છે. વળી તે દિકુમારીએ
**
૧૪ા