________________
કપટુત્ર ને વિશલા ક્ષત્રિયાણી મનોરથ કરે છે કે હું ચારે દિશાઓમાં અમારિ પહડ વગડાવું, દાન આપું, સદ્- નિ ભાષાંતર) ગુરૂઓને સમ્યફ પ્રકારે પૂજન-સત્કાર કર, તીર્થંકરની પૂજા કરે અને સઘને વિષે મહોત્સવ પૂર્વક બહુ ! | વ્યાખ્યાન.
પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કરૂં 1193_n વળી હુ સિંહાસન ઉપર બેસીને મસ્તક ઉપર ઉત્તમ છત્રને ધારણ કરતી છતી, બને પડખે ચામરો
વડે શરીરે વી જાતી છતી, અને નમન કરતા રાજાઓના મુગટના મણિઓ વડે રમણીય બન્યું છે પાઇપીડ જેણીનુ એવી હુ ઉદય પામી છતી બધા ઉપર સમ્યફ પ્રકારે હુકમ ચલાવુ રા”
વળી હુ હાથીના મસ્તક પર બેસીને વજાને ફરકાવતી છતી, વાજિંના અવાજથી દિશાઓને પૂરતી છતી અને લોકો વડે હર્ષથી જય જય’ એ પ્રમાણે શબ્દો વડે સ્તુતિ કરાતી છતી ઉદ્યાનકડાને અનુભવું મકા”
વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે? સિદ્ધાર્થ રાજાએ સર્વ મનોરથ પૂરા કરવાથી સંપૂર્ણ થયેલા દેહલાવાલાં, ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત થવાથી સન્માન પામેલા હવાવાળા કોઈ પણ દેહવાની અવગણના નહિ થવાથી અવિમાનિત એટલે અવગણના રહિત થયેલા દેહલાવાલા, અર્થાત્ જે જે મરથ થાય છે તે મનોરથ પુરા કરવા ક્ષણવાર પણ વિલંબ કર્યો નથી, થયેલા મનોરથને એવા સ પૂર્ણ પ્રકારે પૂરા કર્યા કે જેથી તેમને ફરીથી મને રથની ઈચ્છા ન થાય, અને તેથી જ હવે દેહલા વિનાના વિશા ક્ષત્રિયાણી ગને બીલકુલ બાધા ન ઉપજે તેવી રીતે સુખપૂર્વક તકીયે થાંભલે વિગેરે આઠી ગણને આશ્રય લે છે નિદ્રા લે છે, ઉભા થાય છે બેસે છે, નિદ્રા રહિત શયામાં આલેટે છે, અને જમીન ઉપર હાલે છે-ચાલે છે, આવી રીતે ત્રિશલા ક્ષત્રિયાણી સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે લ્પા
૧૩૮
-l