________________
ના ચય
વ્યાખ્યાન
કલ્પસર ધવલમગલ પ્રવર્તાવ્યાં, ચારે તરફ વજા-પતાકા ફરકાવી દીધી, અને સ્થળે સ્થળે મોતીઓના સાથીયા ભાષાંતર ||| પૂરાવા લાગ્યા છે
વળી તે વખતે આખું રાજકુળ પણ વાજિંત્રો ગાયને તથા નાચ વડે દેવલેક સદશ અત્યન્ત N૧૩૪ આ શોભાયુક્ત અને અદ્વૈત આન દમય બની ગયું. છા
વળી સિદ્ધાર્થ રાજા પણ ગર્ભકુશલની વધામણીમાં આવેલા કરેડે ધનને ગ્રહણ કરતા અને કલ્પ આ વૃક્ષની જેમ કરેડે ધનનું દાન કરતે અત્યંત હર્ષયુક્ત થયેલા
- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં જ રહ્યા રહ્યા સાડા છ માસ ગયા બાદ આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરે છે-“ખરેખર મારે જ્યા સુધી માતા પિતા જીવતાં રહે ત્યાં સુધી મુડ થઈને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી કલ્પે નહિ” એવી રીતને અભિગ્રહ પ્રભુએ ગ્રહણ કર્યો પ્રભુએ વિચાર્યું કેહજુ તે હું ઉદરમાં છું ત્યારે પણ જ્યારે માતાને મારા ઉપર આવે ગાઢ સ્નેહ છે, તે પછી જ્યારે મારે જન્મ થશે ત્યારે તે કે સ્નેહ થશે ?” આ પ્રમાણે વિચાર કરીને પ્રભુએ આ અભિગ્રહ લીધે, વળી બીજાઓને પણ “માતા તરફ બહુમાન રાખવું જોઈએ એવું સૂચવવા માટે આ અભિગ્રહ લીધો ૯૮
ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું. ત્યાર બાદ કર્યું છે બલિકર્મ એટલે ઈષ્ટદેવનું પૂજન જેણીએ એવી, સકલ વિજોને વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કૌતુકો અને દહી છે અક્ષત વિગેરે મગલરૂપ પ્રાયશ્ચિત્તો જેણીએ, એવી અને સર્વ અલ કાર વડે વિભૂષિત થઈ છતી તે ગર્ભનું નીચે
૧૩૪