________________
*
-----
ચતુર્થ “ ને માતાની અનુકંપાને માટે એટલે માતાની ભક્તિને માટે, તથા બીજાએ પણ માતાની ભક્તિ કરવી એવું ભાષાંતર || દેખાડવા માટે પોતે ગર્ભમાં નિશ્ચલ થયા, જરા પણ ચલાયમાન નહિ થતા હોવાથી નિષ્પદ થયા, અને | વ્યાખ્યાન
તેથીજ નિષ્કપ થઈ ગયા, અગેને ગોપવવાથી જરા લીન થયા, ઉપગેને ગાવવાથી પ્રક કરીને લીન a૧રદા થયા, અને તેથીજ ગુપ્ત થઈ ગયા. અહી કવિ ઉભેક્ષા કરે છે કે–
“શું એકાંતમાં રહીને જાણે પ્રભુ મહારાજાને જીવતા માટે વિચાર કરી રહ્યા છે? અથવા શું એકલા પ્રભુ પરણહાને વિષે કાંઈક અગોચર એવું ધ્યાન ધરી રહ્યા છે? અથવા તે શુ કામદેવને નિગ્રહ કરવા માટે ભગવાન માતાની કૂખમાં પિતાના આકારને-અપગને ગોપવીને કલ્યાણરસ સાધી રહ્યા છે, આવા પ્રકારના શ્રી મહાવીર પરમાત્મા તમારા કલ્યાણ માટે થાઓ (પા) ૯લા
ત્યાર પછી એટલે માતાની કૃપમાં પ્રભુની નિશ્ચલાવસ્થાની પછી તે તિશલા ક્ષત્રિયાણીને આ આવા સ્વરૂપને યાવતું સંકલ્પ ઉત્પન્ન થયેશુ મારે તે ગર્ભ કઈ દુઇ દેવાદિકે હરણ કરી લીધે, અથવા શુ મારે તે ગર્ભ મૃત્યુ પામે ? અથવા શુ મારે તે ગર્ભ ચ્યવી ગયે ? એટલે જીવ-યુગલના પિંડ છે સ્વરૂપ પર્યાય શકી નષ્ટ થયે ?, અથવા શુ મારે તે ગર્ભ ગળી ગયે? એટલે દ્રવરૂપ થઈને ખરી ગયે ?,
કારણ કે આ મારો ગર્ભ પહેલાં કંપાયમાન થતું હતું, પણ અત્યારે તે બિલકુલ ક પ નથી, આવા ! ૧રદા આ પ્રકારના વિચારથી કલુષિત થયેલા મનના સંકલ્પવાળી, ગલ હરણાદિના વિકલ્પથી થયેલી, શેકરૂપ
-----