________________
1
યાખ્યાન
–%===
૧૨૪
* ચતુર્થ જ્યા એકજ જાતનાં પુષ્કળ વૃક્ષને સમુદાય હોય તે વને મા, જ્યાં અનેક જાતના ઉત્તમ વૃક્ષને સમુદાય
અતિ હોય તે વનખ મા, મશાનમ, શન્ય ઘરોમા, પર્વતોની ગુફાઓમા, શાતિગૃહોમા એટલે શાંતિકર્મના
એટલે શાંતિકર્મના | વ્યાખ્યાન સ્થાને માં-જ્યા શાતિસાધક ક્રિયાઓ થાય તે સ્થાને મા, પર્વત છેદીને જે ઘર બનાવ્યા હોય તે શૈલગૃહોમા, રાજસભાના સ્થાનમાં અને કુટુંબીઓને નિવાસ કરવાના સ્થાને મા, આ પ્રમાણે ભિન્ન ભિન્ન ઠેકાણે કજુસ માણસોએ પહેલાં જે મહાનિધાન દાટેલા છે તે મહાનિધાને લઈને શકેન્દ્રની આજ્ઞાથી તિર્થ જ ભક દેવે સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે ૮૮
જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાનકુલમા સંહારાય તે રાત્રિથી આરસીને તે જ્ઞાતકુલ હિરણ્યથી એટલે રૂપાથી અથવા નહિ ઘડેલી સુવર્ણથી વૃદ્ધિ પામ્યું, ઘડેલા સુવર્ણથી વૃદ્ધિ પામ્ય, ધનથી A વૃદ્ધિ પામ્ય, ધન ચાર પ્રકારનું છે-ફળ, પુષ્પ વિગેરે ગણિમ એટલે ગણી શકાય તેવુ, ગેળ, કકુ વિગેરે
પરિમ એટલે તેવી શકાય તેવું, ઘી, તેલ, લવણ વિગેરે મેય એટલે માપી શકાય તેવું, વસ્ત્ર રત્ન વિગેરે પરિ છે એટલે ભરી શકાય તેવું, આવી રીતે ચાર પ્રકારના ધનથી જ્ઞાતકુળ વૃદ્ધિ પામ્ય, વળી ઘઉં, ચોખા, મગ, અડદ વિગેરે ધાન્યથી વૃદ્ધિ પામ્યુ. સમાગ રાજ્યથી વૃદ્ધિ પામ્યુ , રાષ્ટ્ર એટલે દેશથી, હાથી ઘોડા રથ અને પાળા રૂપ ચતુરગી સેનાથી, ખચ્ચર વિગેરે વાહનોથી, દ્રવ્યના ખજાનાથી, ધાન્ય ભરવાને
કઠારિયાથી, નગરથી, અન્ત પુરથી, દેશવાસી લોકથી, તથા યશવાદ એટલે કીતિથી વૃદ્ધિ પામ્યું. વળી NI વિસ્તીર્ણ ધન એટલે ગાયે વિગેરે પશુઓથી, ઘડેલા અને નહિ ઘડે એમ બન્ને પ્રકારના સુવર્ણથી,
૧૨૪ કર્કતનાદિ રત્નોથી, ચન્દ્રકાન્તાદિ મણિઓથી, મિતીઓથી, દક્ષિણાવર્ત શ ખેથી, શિલા એટલે રાજાઓ