________________
૧૦પા
ER=K
==%
વિવિધ જાતિના શાસોને વિજે કુશા, આવા પ્રકારના વનલક્ષણપાકને બેલાવે એટલે નશાસે અને લક્ષણશારોમાં પાર પહોંચેલા ડિને તા.
નિમિત્તશાજના આડ અ ગ નીચે મુજબ રમજવા
અગવિદ્યા-પુરુષનું જમણ આગ ફરકે તે સારુ, સીનું ડાબું અંગ ફરકે તે સારું, ઇત્યાદિ જેમાં અંગ ફરકવા વિગેરેને વિચાર હોય તે ૧. સ્વમવિદ્યા જેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ સ્વમાઓને વિચાર હોય તે ૨. અરવિવા-જેમ ગરડ ઘુવડ કાગ કાકીઓ ગોળી દુર્ગા ભેરવ શિયાળ વગેરેના સ્વરથી થતા શુભાશુભ ફલને વિચાર હોય તે ૩. વિદ્યા–જેમાં ધરતીકંપ વિગેરેનું જ્ઞાન હોય તે જ વ્ય જન વિદ્યા–જેમાં મસ તલ વિગેરે વિગાર હોય તે ૫. લક્ષણવિદ્યા-જે સામુદ્રિક શાસ્ત્રોમાં હાથ પગની રેખા વિગેરે જેવા વિચાર દર્શાવ્યું છે તે જ ઉત્પાતવિયા-જેમાં ઉલ્કાપાત વિગેરે ઉત્પાતના ફળ બતાવ્યા હોય છે, જેમ કે-ઉલ્કાપાત થાય તે પ્રજાને પીડા થાય, અતિશય તેફની વાયરો થાય તે રાજા મરણ પામે, ધૂળને વરસાદ થાય તે દુકાળ પડે, ઈત્યાદિ ઉત્પાતનાં ફળ જેમાં જણાવ્યાં હોય તે ઉત્પાતવિદ્યા કહેવાય છે. આ તરિક્ષવિદ્યા–જેમાં પ્રહિન ઉદય અસ્ત વિગેરેને વિચાર હોય તે ૮.”
ત્યાર પછી તે કીટાિક પુર સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતા હર્ષિત થયા, તેલ પામ્યા, યાવત્ કુલિત હદયવાળા થઈને બે હાથ જોડી, વાવ –દસે નખ લેગા કરી, આવર્ત કરી, મસ્તકે અ જલિ જોડીને જે આપ સ્વામી આજ્ઞા કરી છે તે મુજબ કરશું” એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આરાના આ વચનને વિનય પૂર્વક સ્વીકારે છે પા.
==
-
૧૦પા
=