________________
૧૧૧છા
=
==
હે દેવાનુપ્રિય ' ત્રિશલા નિયાણીએ ચા ગોદ મહાન દેખ્યાં છે. તેથી હે દેવાધ્યિ ' વિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત ન દેખ્યાં છે. વાવનું છે કેવાનુપ્રિય ' વિશ. લવિયાણીએ મગ કરનારા-વપ્ન M દેખ્યા છે. હવે તે સ્વનાઓનું ફલ કહે છે–
તે જેવી રીતે- દેવાનુપ્રિય ' રત્ન સુવર્ણાદિ અને લાભ થશે. દેવાનુપ્રિય ભગને લાભ થશે, દેવાનુપ્રિય ! પુત્રને લાભ થશે, દેવાનુપ્રિય ' મુખને લાભ થશે, દેવાનુપ્રિય ' રાજ્યને લાભ થશે. આ શતે સામાન્ય પ્રકારે ફળ કહીને હવે વિશેષ પ્રકારે મુખ્ય ફળ કહે છે કે દેવાનુપ્રિય ' નિશ્ચયથી ત્રિશલા ક્ષત્રિયાણું નવ માસ બરાબર છે પૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ આવા પ્રકારના પુત્રને જન્મ આપશે. કેવા પ્રકારના પુત્રને? તે કહે છે–તમારા કુળને વિષે ધ્વજ સદગ અર્થાત્ અતિઅદ ભૂત, કુળને વિશે દીપક સદશ પ્રકાશ કસ્નાર તથા મગ કરનાર કુળને વિષે પર્વત રમાન, અર્થાત પર્વતની પેઠે સ્થિર તથા જેને કઈ પણ દુશમન પરાભવ ન કરી શકે એવે, કુળને વિશે ઉત્તમ હોવાથી મુગટ સમાન, કુળને ભૂષિત કરનારો હોવાથી કુળને વિશે તિલક સમાન, કુળની કીર્તિ કરનારે, કુળને નિર્વાહ કરનારે, કુળને વિષે અતિશય પ્રકાશ કરનારે સૂર્ય રામાન, પૃથ્વીની પેઠે કુળને આધાર, કુળની વૃદ્ધિ
કરનારા, સર્વ દિશામાં ફળની પ્રખ્યાતિ કરનારે, કુળને વિષે આશ્રયરૂપ હોવાથી તથા પિતાની છત્રછાયામાં કરી દરેક લોકોનું રક્ષણ કરનાર હોવાથી વૃક્ષ સમાન, કુળના ત તુસમાન એટલે કુળના આધારરૂપ જે પુત્ર પૌત્ર પ્રપૌત્રાદિ સતતિ, તે સ તતિની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનાર, વળી તે પુત્ર કે છે ? જેના હાથ અને
| ૧૧ પગ સુકોમળ છે એ. જેના શરીરની પાચે ઈન્દ્રિયે સારા લહાણયુકત અને પરિપૂર્ણ છે એવેછત્ર | |