________________
ભાષાંતર ||||.
=
=X
કહપસૂત્ર આ અશુભ ફળ પિતાને મળે છે, પણ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકા સ બધી પિતે દેખ્યા હોય તે જ અgય
તે સ્વન પારકાનાં સમજવાં, એટલે તેઓનુ શુભ અથવા અશુભ ફલ પારકાને મળે છે, પિતાને કાંઈ ફલ || વ્યાખ્યાન.
મળતું નથી તારલા || દુષ્ટ સ્વપ્ન આવે ત્યારે દેવ અને ગુરુની પૂજા કરવી, તથા શક્તિ પ્રમાણે તપસ્યા કરવી, કારણ કે નિરતર ધર્મમાં આસક્ત મનુષ્યને દુષ્ટ સ્વપ્ન પણ શુભકર સ્વનિ થાય છે .૩ના
હે દેવાનુપ્રિયા ' એવી રીતે ખરેખર, અમારા સ્વપનશાસમાં સામાન્ય ફળ આપનારી બેતાલીશ સામાન્ય સ્વાન, અને મહા ફલ આપનારા ત્રીશ મહાસ્વપ્ન, એવી રીતે બધા મળીને બોતેર સ્વાન કહેલાં છે તેને વિષે હે દેવાનુપ્રિયા તીર્થ કરની માતા અથવા ચકવતની માતા તીર્થ કર અથવા ચકવતી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીશ મહાસ્વપ્નાઓમાથી આ ચૌદ મહાસ્વનાઓને દેખીને જાગે છે ૭૩
તે જેવી રીતે હાથી વૃષભ વિગેરે આગળ આવેલી ચૌદ મહાસ્વપ્નની ગાથા કહી સંભળાવી ૭૪
વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નાઓમાથી કોઈ પણ સાત મહાસ્વપ્ન મિ દેખીને જાગે છે I૭૫
બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વાનાઓમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્ન દેખીને જાગે છે છા
માંડલિકની માતા માંડવિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વનાંઓ માંથી કોઈ પણ એક મહાસ્વનિ દેખીને જાગે છે પછણા
૧૧૬
---