Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ - - - // વ્યાખ્યાન, કલ્પસૂત્ર જે મનુષ્ય રમમાં માણસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજને મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સોનામહોર મેળવે, અને માણસની ભુજાનું ભક્ષણ કરે તે પાંચસો સોનામહોર મેળવે રવા જે મનુષ્ય સ્વમાં બારણાની ભેગળ, શમ્યા એટલે પલંગને, હિડાળાને, પગરખા, તથા ઘરને ૧૧૪તા. ભંગ એટલે ભાંગી જવુ દેખે તેની સીને નાશ થાય ારા જે મનુષ્ય સ્વમમાં સરેવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી, તથા મિત્રનું મરણ દેખે, તે મનુષ્ય છે નિમિત્ત વિના પણ અચાનક ધન મેળવે પરરા જે માણસ સ્વમામાં ઘણું તપેલું છાણસહિત, ડોળાઈ ગયેલું, અને એસડ વડે યુક્ત પાણી છે તે નિશ્ચયથી અતીસાર રોગ વડે એટલે ઝાડાના રોગથી મરણ પામે છે ર૩ જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા-દર્શન કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ-ફૂલાદિ ઢાંકે, અને પ્રતિમાની પૂજા વગેરે કરે તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે પારકા જે મનુષ્યને સ્વપ્નની અંદર પોતાના હૃદયરૂપી સરોવરમાં કમલે ઉગે છે તે મનુષ્ય કે રોગથી નષ્ટ શરીરવાળા થઈ જલદી યમને ઘેર પહોંચે છે, એટલે મરણને શરણ થાય છે રપ જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે છે તેને ચશ વૃદ્ધિ પામે છે, વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું ભોજન પણ પ્રશસ્ત કહેવાય છે પારકા જે મનુષ્ય સ્વપ્નમાં હસે છે તેમને થોડા જ વખતમાં શેક પ્રવર્તે છે, નાચે તે વધ અને બ ધન થાય, ભણે તે કલેશ થાય, એમ ડાહ્યા માણસે જાણવું રળા ૧૧૪

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170