________________
૧૧૩ાા
----**
----
--
જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રમાના સપૂર્ણ બિમ્બને ગળી જાય તે મનુષ્ય ગરીબ હોય તે પણ નિશ્ચયથી સુવર્ણસહિત અને સમુદ્રસહિત પૃથ્વીને મેળવે છે, એટલે કે, આખી પૃથ્વીને રાજા થાય છે ૧૪
જે સ્વપ્નમાં શસ, ઘરેણા, મણિ, મોતી, સુવર્ણ રૂપુ, અને સુવર્ણ તથા રૂપા સિવાયની બીજી ધાતુઓનુ હરણ દેખે તે તે સ્વપ્ન ઘણીવાર ધનને નાશ કરનારૂ, માનની ગ્લાનિ કરનારું, અને ભયંકર મરણ નીપજાવનારુ થાય છે ૧પ
જે મનુષ્ય સ્વપ્નમાં સફેદ હાથી ઉપર ચડ્યો છતો નદીને કાંઠે ભાતનું ભજન કરે તે મનુષ્ય કદાચ નીચ જાતિને હોય તે પણ ધર્મરૂપ ધનવાળો થયો છતો એટલે ધર્મિષ્ટ થયે છતે સમગ્ર પૃથ્વીને ભોગવે છે ૧દા
જે મનુષ્ય સ્વાનમાં પિતાની સીનું હરણ દેખે તેમને ધન-સંપત્તિને નાશ થાય, પિતાની સ્ત્રીને પરાભવ દેખે તે ક્ષેશદુખ પામે, અને ગેત્રની સ્ત્રીનું હરણ તથા પરાભવ દેખે તે બધુઓને બ ધન થાય ૧ળા
જે મનુષ્ય સ્વપ્નની અ દર સફેદ સર્પ વડે પિતાની જમણી ભુજાએ ડખાય, તે મનુષ્ય પાંચ રાત્રિમાં હજાર સોનામહોર મેળવે ૧૮
જે મનુષ્યને સ્વપ્નમાં પિતાની શયા અને પગરખાનુ હરણ થાય તેની સી મરણ પામે, અને પિતાને શરીરે સખત પીડા ભેગવે ૧લા
-----*--
-*
આ
૧૧૩