________________
ભાષાંતર ||
/ ચતુર્થ |વ્યાખ્યાન
|
કપસૂત્ર 5 ચિત્તવાળ હોય, ઈન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય, અને દયાવાળો હોય, તેને આવેલું સ્વપ્ન પ્રાય ઈચ્છિત
અર્થને સાધે છે
ખરાબ સ્વપ્ન કોઈને પણ સ ભળાવવું નહિ, અને સારું સ્વપ્ન આવ્યું હોય તે ગુરુમહારાજ in૧ર
છે વિગેરે ને સંભળાવવું, કદાચ સ્થાન સાભળનાર તેવા ગ્યને સમાગમ ન થાય તે છેવટે ગાયના કાનમાં પણ કહેવું છે
ઉત્તમ સ્વપ્ન જોઈને બુદ્ધિમાન માણસે સૂવું નહિ, કેમકે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વમતુ ફળ | મળતુ નથી, માટે આખી રાત્રિ જિનેશ્વર પ્રભુના ગુણસ્તવનમાજ ગુજારવી લો
ખરાબ સ્વપ્ન જોઈને રાત્રિએ ફરીથી સુઈ જવું, વળી તે ખરાબ સ્વપ્ન કેઈને પણ કહેવું નહિ, છે અને તેથી તે ફલવ ત થતું નથી ?
' જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપ્ન જોઈને પાછળથી શુભ સ્વપ્ન દેખે છે તેને તે શુભ ફળ દેનારુ
થાય છે, તેવી જ રીતે જે મનુષ્ય પહેલા શુભ સ્વપ્ન જોઈને પાછળથી ખરાબ સ્વપ્ન દેખે છે તેને તે * અશુભ ફળ દેનારુ થાય છે
જે મનુષ્ય સ્વપ્નમાં માણસ સિહ ઘડે હાથી બળદ અથવા ગાય જોડેલા રથ ઉપર ચડેલે જાય તે રાજા થાય ૧રા
જે સ્વપ્નમાં ઘોડા હાથી વાહન આસન ઘર અને વસ્ત્ર વિગેરેનુ હરણ દેખે તે તે સ્વપ્ન રાજા તરફની | શકા કરનારુ, શેક કરનાર, બધુઓને વિરોધ કરનારુ અને ધનની નુકસાની કરનારુ થાય છે ?
'
| | |૧૧ણા