________________
1
કલ્પસૂત્ર
ભાષાંતર
wsgu
તે જેવી રીતે હાથી વૃષભ વિગેરે પૂર્વે આવેલી ગાથામાં જણાવેલા ચૌદ મહાસ્વગ્ન કહી સંભળાવ્યા તેથી હૈ દેવાનુપ્રિયે ! પ્રશસ્ત એવા આ ચૌદ મહાસ્વપ્નોને કલ્યાણકારી શુ' વિશેષ તથા વૃત્તિ વિશેષ થશે ૫૭૧॥
ત્યાર પછી તે સ્વમલક્ષણુપાડકા અતિએ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે આ અથ સાંભળીને તથા મનથી અવધારીને વિસ્મિત થયેલા, સ તાષ પામેવા, યાવત્ હના વશથી પિત હૃદયવાળા થયા થકા તે સ્વસાઓને ધારે છે
સ્વમાએાને ધારીને અર્થની વિચારણા કરે છે, વિચારણા કરીને સ્વમ સ ધી પરસ્પર વિચાર ચલાવે છે, પરસ્પર વિચાર કરીને તે સ્વમાઓના પોતાની બુદ્ધિવડે જાણ્યા છે અથ જેએએ એવા, સામા માણસને અભિપ્રાય મેળવી ગ્રહણ કર્યો છે અથ` જેઓએ એવા, સશય પડતાં પરસ્પર પૂછેલા છે અથ જેઓએ એવા ત્યાર પછી નિશ્ચિત કર્યાં છે અથ જેએએ એવા, અને તેથી જ ખરાખર અવધારણ કર્યાં છે અથ જેઓએ એવા તે સ્વમપાડકા સિદ્ધાર્થ રાજાની આગળ સ્વમશાસ્ત્રોને ઉચ્ચારતા ઉચ્ચારતા સિદ્ધા ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા રા
તે સ્વપ્નશાસ્ત્રોનુ ઉચ્ચારણ આ પ્રમાણે કરવા લાગ્યા—
મનુષ્યને નવ પ્રકારે સ્વપ્ન આવે છેઅનુભવેલી વસ્તુ સ્વપ્નમા દ્વેષે ૧, સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં દેખે ૨, જાગતાં દેખેલી વસ્તુ સ્વપ્નમાં દેખે ૩, પ્રકૃતિના વિકારથી એટલે વાત પિત્ત અને કફના વિકારથી
* ચતુર્થાં
×
વ્યાખ્યાન
.૧૧૦)