________________
છે તુતીય
વ્યાખ્યાન
૧૦
.
કહપસૂત્ર ભાષાંતર H સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળે છે. નીકળીને ક્ષત્રિયકુ ગ્રામ નગરીની મધ્યમાં થઈને જ્યાં સ્વમલક્ષણ
પાઠકેનાં ઘર છે ત્યાં આવે છે. આવીને / ૬૬ !
ત્યાર પછી તે વમલક્ષણપાઠક સિદ્ધાર્થ ક્ષત્રિયના કટમ્બિક પુર વડે બોલાવાયા છતા હર્ષિત થયા, સંતોષ પામ્યા, ચાવતું મેઘધારાથી સિચાયેલા કદંબના પુષ્પની જેમ પ્રકુલિત હૃદયવાળા થયા ત્યાર પછી તેઓએ સ્નાન કર્યું. વળી તે સ્વમિલક્ષણ પાઠકે કેવી કરેલ છે બલિકર્મ એટલે ઈષ્ટદેવની પૂજા જેઓએ એવા, દુછવામાદિના વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કોલુકો તથા દહી છે અફાત વિગેરે મગલરૂપ પ્રાયશ્ચિત્તો જેઓએ એવા, વળી તે ઉજજવલ, જે પહેરીને રાજસભામાં પ્રવેશથઈ શકે એવા–રાજસભાને યોગ્ય અને ઉત્સાદિ મગલને સૂચવનારા, આવા પ્રકારના ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવા, વળી થોડી સખ્યાવાળા અને ઘણા કિમતી આભૂષણે વડે શોભાવેલાં છે શરીર જેઓએ એવા, મગલ નિમિત્તે મસ્તકમાં ધારણ કરેલ છે. સફેદ સરસવ અને છે જેઓએ એવા, આવા પ્રકારના થઈને તે મલક્ષણ પાઠકે પિતા પોતાના ઘર થી નીકળે છે. નીકળીને ક્ષત્રિયકુ ડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના મહેલને વિષે મુગટ સમાન એટલે ઉત્તમોત્તમ એવા મહેલને મૂળ દરવાજો છે ત્યાં આવે છે. આવીને મહેલને વિષે મુગટ સમાન એવા તે ઉત્તમોત્તમ મહેલના ૧ળ દરવાજાને વિષે તેઓ એકસમ્મત થાય છે, એટલે તેઓ સઘળા સ ૫ કરીને એકમતવાળા થાય છે અને બધાને સમ્મત એવા એક જણને અગ્રેસર કરીને, તે ઉપરી કહે તે મુજો વર્તવાને અને બોલવાને તેઓ કબૂલ થાય છે, કારણ કે કર્યું છે કે
જે સમુદાયમાં સઘળા માણસો ઉપરી થઈને બેસે, જે સમુદાયમાં સઘળા પિતાને પડિત માનનારા,
}} { ૧૦