________________
કલ્પસૂત્ર
ભાષાંતર
સિ’હાસન મડાવીને પોતાથી બહુ દૂર નહિ તેમ નજીક નહિ એવી રીતે સાના અંદરના ભાગમાં એક કનાત–પઢત છ ધાવે છે તે કનાત કેવી છે? વિવિધ પ્રકારના મણિ અને રત્નો જડેલા હાવાથી સુભિત છે, અને તેથી જ અતિશય દેખવા લાયક છે, ઘણી જ 'મતી છે, જ્યાં ઉચી જાતના વસો વણાય છે એવા ઉત્તમ શહેરમા અનેલી છે, વળી ખારીક રેશમના અનાવેલા અને સેકો ગુથણી વડે મનને અમ પમાડનારા છે તાણેા જેમાં એવી, વળી વચ્ચે, ઘ્રાણ, ઘેાડા, મનુષ્યા, મગરમચ્છો, પ`ખીઓ, સૌં, કિન્નર, જાતિના ધ્રુવા, રુરુ જાતિના મુગલા, અષ્ટાપદ નામના જગલના પશુઓ, ચમરી ગાયા, હાથી, અશેકલતા વિગેરે વનવતા, અને પદ્મવતા એટલે કમલિની, એ સર્વેના જે મનોહર ચિત્રા, તે વડે મનને આશ્ચય ઉપજાવનારી, આવા પ્રકારની અન્ય તર જવનિકા એટલે સભાસ્થાનના અંદરના ભાગમાં અન્ત.પુર-રાણીવાસને બેસવા માટે કનાતને આધાવે છે. કનાત અપાવીને તેની અન્દર સિંહાસન મડાવે છે તે સિદ્ધાસન કેવું છે ? વિવિધ પ્રકારના મણિ અને રત્નાની રંગના વડે કારી, જેની ઉપર સ્વચ્છ અને કામળ રેશમી ગાદી પાથરી છે એવુ, તે રેશમી ગાદી ઉપર સફેદ વસ બિછાવેલ છે જેને એવુ, વળી તે સિ'હાસન કેવુ છે ?- અતિશય કામલ, અને તેથી જ શરીરને સુખાકારી છે સ્પશ જેને એવું. આવા પ્રકારનુ સુન્દર સિહાસન સિદ્ધારાા ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મ'ડાવે છે. સિંહાસન મડાવીને કૌટુમ્બિક પુરુષને ખેલાવે છે. એલાવીને તે કૌટુમ્બિક પુરુષોને આ પ્રમાણે કહ્યું કે-૬૪ા ! છે હૈ દેવાનુપ્રિયા ! તમે જલદી આડે છે આગે જેને વિષે એવા પ્રકારનુ જે મહાન્ નિમિત્તશાસ એટલે પરાક્ષ પત્તાને જણાવનારુ શાસ્ત્ર, તે નિમિત્તશાસ રસૂત્ર અને અને વિષે પારગત થયેલા, અને
ht
119081X
તૃતીય’
વ્યાખ્યાન.
yoou