________________
કલ્પસૂત્ર
ભાષાંતર
॥ ૯૨
H
વડે મનોહર, આવા પ્રકારની વાણી વડે ખેલતી ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધા ક્ષત્રિયને જગાડે છે ૪૮ ૫ ત્યાર પછી તે ત્રિશા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામી વિવિધ પ્રકારના મણિએ સુવર્ણ અને રત્નાની રચના વડે આશ્ચર્યકારી એવા સિહાસન ઉપર બેસે છે બેસીને શ્રમને દૂર કરી, ાણ રહિત થઈ સુખ-સમાધિથી ઉત્તમ આસન પર સિદ્ધા ક્ષત્રિયને તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, સિદ્ધા ક્ષત્રિયને વલ્રભ લાગે એવી, યાવત્ જેમા શબ્દો થાયા અને ા ઘણા નીકળે એવી, સાભળતાંજ કણ ને સુખ ઉપજાવનારી, અને સુર લાલિત્યવાળા વર્ષે વડે મનોહર, ોવા પ્રકારની વાણી વડે ખેાલતી છતી આ પ્રમાણે કહેવા લાગી—નાજા
હે સ્વામી! ખરેખર હું આજે આગળ જેનુ વર્ણન આવી ગયુ છે તેવા પ્રકારની મહાપુણ્યશાળી અને હાાગ્યશાળીને ચાખ્ય એવી શખ્યામાં યાવત્ કાંઈક ઉઘતી અને કાંઈક જાગતી છતી ચોદ મહાસ્વપ્ન દેખીને જાગી તે આ રીતે હાથી વૃષશ વિગેરે ચૌઢ મહાસ્વસ કહી સ ભળાવ્યા તેથી હું સ્વામી આ પ્રશસ્ત એવા ચોદ મહાનોના કલ્યાણકારી શુ લવિશેષ તથા વૃત્તિવિશેષ થશે? પા
ત્યાર પછી તે સિદ્ધા રાજા ત્રિશલા ક્ષત્રિયાણીની પાસે આ અર્થ સામળીને તથા મની વધારીને વિસ્મિવ થયેલા, સ તાપ પામેલા યાવત્ હના વાથી ઉદ્ભાસિત હૃદયવાળા મેઘધારાથી સિચાખેલા કદ બના સુગ ધથી પુષ્પના જેમ વિકસિત થયેલી રામરાજીવાળા તે સ્વનાંઓને મનમા ધારે છે મનમાં ધારીને અર્થાંની વિચારણા કરે છે. વિચારણા કરીને પોતાની સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિ અને વિજ્ઞાન વડે તે સ્વમાએના અર્થીના નિર્ણય કરે છે નિર્ણય કરીને ત્રિશલા ક્ષત્રિયાણીને તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, યાવત્
તૃતીય‘
વ્યાખ્યાન
॥ ૯૨ ॥