________________
||
પુરુષે કેવા હતા? તે કહે છે- મર્દન વિગેરે કરવાના સઘળા ઉપાયમાં વિચક્ષણ, જેઓના પ્રતિપૂર્ણ
એટલે ખેડખાંપણ રહિત જે હાથ અને પગના તળીયા અતિશય સુકોમળ છે જેમનાં એવા, તેલ વિગેરે * ચોપડવાના, તેલ વિગેરેનું મર્દન કરવાના, અને મન કી શરીરમાં પ્રવેશ કરાવેતા એમ તેલ વિગેરેને
પાછી શરીરમાંથી બહાર કાઢી નાખવાના ગુણોમાં અતિશય મહાવરાવાળા, અવસરના જાણકાર, કાર્યમાં જરા પણ વિલ બ નહિ લગાડનાર, બોલવામાં ચતુર, અથવા મર્દન કરનારા માણસોમાં પ્રથમ પંક્તિના અગ્રેસર, વિનયવાળા, નવી નવી કલાઓને ગ્રહણ કરવાની અપૂર્વ શક્તિવાળા, અને પરિશ્રમને જીતનારા એટલે મર્દન વિગેરે કરતા થાકી ન જાય એવા મજબૂત બાંધાના પુર પાસે તેલ વિગેરેથી મર્દન કરાવ્યું, તથા ચપી કરાવી, તેથી સિદ્ધાર્થ રાજાને થાક ઉતરી ગયા. તે ચ પી કેવા પ્રકારની કરવી તે કહે છે–
જે ચા પીથી શરીરમાં રહેલા હાડકાઓને સુખ ઉપજે, માંસને સુખ ઉપજે, ચામડીને સુખ ઉપજે, અને મને પણ સુખ ઉપજે, આવી રીતે ચાર પ્રકારે મુખ કરનારી છે શરીરની શુષ જેને વિષે એવા પ્રકારની ચાપી વડે ચપાએલા છતા તે સિદ્ધાર્થ રાજા થાક રહિત થયા છતા કપનશાળા થકી બહાર નીકળે છે ! ૬૧ છે
સિદ્ધાર્થ રાજા કસરતશાળા થકી બહાર નીકળીને ત્યાં સ્નાન કરવાનુ ઘર છે ત્યા આવે છે. આવીને મિમાં સ્નાન કરવાના ઘરમાં પ્રવેશ કરે છે પ્રવેશ કરીને સ્નાનમ ડપમાં સ્થાપેલા સ્નાન કરવાના બેડ ઉપર સુખપૂર્વક બેઠા. સ્નાનમ ૩૫ કે છે તે કહે છે –
ગુ થેલા મેતીએ યુકત જે વાણીઓ, તે વડે વ્યાસ અને મનેહર, વળી તે સ્નાનમ ડપ કે છે - |
lી
૯