________________
-
ને ૯૭ | |
-
રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીઓ સ્વમ દેખ્યાં તે રાત્રિનું પ્રભાત થયે છતે, તે રાત્રિના પ્રભાત પછી પ્રકૃલિત પાનાં પાંદડાને તથા કમલ નામના હરણીયાના નેત્રોને સુકમળ છે વિકાસ જેને વિષે એવા પ્રકારનું ઉજવલ પ્રભાત થયે છતે, અને ત્યાર પછી લાલ અશોકવૃક્ષના પ્રભાસમૂહ જે સૂર્ય ઉગે છે, અર્થાત્ પહેલાં રાત્રિનું પ્રભાત થયુ ત્યારે પ્રકાશ ન હોતે, પછી જરા જરા પ્રકાશ થયે, પછી ઉર્વીલ પ્રભાત થયું, અને ત્યાર પછી કમસર લાલ અશોકવૃક્ષના પ્રભાસમૂહ જે સૂર્ય ઉગે તે વળી તે સૂર્ય કે છે? તે કહે છે-કેસુડાનાં પુષ્પ, પિપટની ચાંચ, ચણે ઠીના અર્ધભાગની લાલાશ. બારીયાનાં પુષ્પ, પારેવાના પગ અને નેત્ર, કેપિત થયેલી કોયલના અતિશય લાલ બનેલા નેત્રે, જાસૂનાં પુષ્પોનો ઢગલે, અને હિંગળકને, એ સર્વ લાલ રંગના પદાર્થો સદશ લાલ રંગવાળા, તથા કાન્તિ વડે એ સર્વ પદાર્થો કરતાં
અતિશય શોભતે વળી તે સૂર્ય કે છે?–કમલેને આકાર એટલે ઉત્પત્તિસ્થાન જે પહંદ વિગેરે, તેઓને વિષે જે ખડ એટલે કમલનાં વન, તે કમલનાં વનને વિકસ્વર કરનારે, આવા પ્રકારને સૂર્ય ઉગે છતે વળી તે સૂર્ય કેવો છે –હજાર કિરણવાળે, રાત્રિનુ નિવારણ કરી દિવસ કરવાના સ્વભાવવાળ, તેજ વડે દેદીપ્યમાન, આવા પ્રકારને સૂર્ય ઉગે છતે, વળી તે સૂર્યના કિરણોના અભિપાત વડે અંધકાર વિનાશિત થયે છતે, ઉદય પામતા સૂર્યનાં કુકુમ જેવા નવા તાપ વડે મનુષ્યલેક જાણે પિજરો કર્યો છે, જેમ કુકુમ વડે કોઈ વસ્તુ પિજરા વર્ણવાળી કરાય છે તેમ નવા તાપ વડે મનુષ્યલેક પિજરા વર્ણને કર્યો છતે, અર્થાત્ સૂર્યોદય થતાં તે સિદ્ધાર્થ રાજા શમ્યા થકી ઉઠે છે દા
સિદ્ધાર્થ રાજા શયામાંથી ઉઠીને ત્યાર પછી તે શસ્યા થકી ઉતરવા માટે મૂકેલા પાપીઠ ઉપર પગ
ક૯૫, ૯
' | !! ૯૭
ולר